વન્સ અપોન અ ટાઈમ - 90 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો વન્સ અપોન અ ટાઈમ - 90 વન્સ અપોન અ ટાઈમ - 90 Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (91) 3.4k 6.1k ‘એકબાજુ દાઉદ, રાજન અને ગવળી વચ્ચે ખંડણી ઊઘરાણી માટે હરિફાઈ ચાલી રહી હતી ત્યારે બીજી બાજુ આ કલ્યાણ-ડોંબિવલી તેમ જ એની આજુબાજુના ઉપનગરોમાં સુરેશ મંચેકર ગજું કાઢી રહ્યો હતો. સુરેશ મંચેકરે પોતાની આગવી ગેંગ ઊભી કરી હતી અને એ ...વધુ વાંચોઅને બિઝનેસમેનની સાથે સફળ ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને અન્ય પ્રોફેશનલ્સ પાસેથી પણ ખંડણી ઊઘરાવવા માંડ્યો હતો. દાઉદ ઈબ્રાહિમની જેમ સુરેશ મંચેકરે પણ પોતાની ગેંગમાં યુવતીઓની ભરતી કરવા માંડી હતી. સુરેશ મંચેકરે તો દાઉદ ગેંગથી એક ડગલું આગળ વધીને મુંબઈની કોલેજિયન યુવતીઓનો ખંડણી ઉઘરાણી માટે ઉપયોગ કરવા માંડ્યો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વન્સ અપોન અ ટાઈમ - 90 વન્સ અપોન અ ટાઈમ - નવલકથા Aashu Patel દ્વારા ગુજરાતી - બાયોગ્રાફી (21.8k) 798.6k 1.2m Free Novels by Aashu Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Aashu Patel અનુસરો