કેટરીયલ અને તેના મિત્રોએ તેને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનો પ્રયાસ કર્યો, જ્યાં તે પોતાના બાળકને જન્મ આપી શકે. પરંતુ મોરોટોસને તેમની યોજના વિશે જાણ થઈ ગઈ અને તેણે તેમને શોધવા શરૂ કર્યું. કેટરીયલ થાકી અને નાજુક હતી, અને તેના માટે ભાગવું મુશ્કેલ હતું. ઓરેટોન અને ગ્લોવર વચ્ચે સંવાદ થયો, જ્યાં ગ્લોવર કેટરીયલને બચાવવાની વિનંતી કરે છે, જ્યારે ઓરેટોન લડાઈમાં ઉતરી રહ્યો હતો. જ્યારે ગ્લોવર ઓરેટોનને બચાવવા માટે આગળ વધ્યો, ત્યારે કેટરીયલની સ્થિતી ગંભીર બની ગઈ. આ પરિસ્થિતિમાં, મિત્રતા અને બળિદાનની ભાવનાઓને પ્રગટ કરવામાં આવી છે. યારા અ ગર્લ - 8 pinkal macwan દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 31 1.9k Downloads 4.1k Views Writen by pinkal macwan Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અમારો ઈરાદો કેટરીયલને એક ગુપ્ત અને સલામત જગ્યાએ પહોંચાડવાનો હતો જેથી બાળકનો જન્મ સહીસલામત રીતે થઈ શકે. ને એ સુરક્ષિત રહે.પણ અમારી મહેલ છોડવાની વાત મોરોટોસને ખબર પડી ગઈ અને એણે અમારી શોધખોળ ચાલુ કરી દીધી. અમારા માટે એ લોકો થી બચવું મુશ્કેલ હતું. અમે સલામત જગ્યા શોધી રહ્યા હતા પણ કેટરીયલને માટે આવી હાલતમાં ભાગવું અશક્ય હતું. એ ખૂબ થાકી ગઈ હતી. એની હિંમત જવાબ આપી રહી હતી. એને લઈને ફરવું મુશ્કેલ બની રહ્યું હતું.હવે મારા થી નહીં ચલાય, હું ખૂબ થાકી ગઈ છું ઓરેટોન. કેટરીયલ એકદમ નંખાય ગઈ હતી. તે પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી. મોટું પેટ લઈ Novels યારા અ ગર્લ ( વ્હાલા વાચક મિત્રો હું ફરી એકવાર તમારી સાથે જોડાવા આવી ગઈ છું. હવે આપણે મારી આ નવી વાર્તા "યારા - અ ગર્લ" સાથે નવી સફરે જઈશું. આ વાર્તા નો વ... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 1 દ્વારા Dr Nimesh ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 1 દ્વારા Bhaveshkumar K Chudasama સિંગલ મધર - ભાગ 5 દ્વારા Kaushik Dave સફર માયાનગરીનો - ભાગ 1 દ્વારા Tejas Rajpara નિદાન દ્વારા SUNIL ANJARIA ચોરોનો ખજાનો - 68 દ્વારા Kamejaliya Dipak સિંદબાદની સાત સફરો - 1 દ્વારા SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા