દુશ્મન - 7 solly fitter દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો નવલકથા પ્રકરણ પુસ્તકો દુશ્મન - 7 દુશ્મન - 7 solly fitter દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (14) 572 801 પ્રકરણ – 7 ‘ઉતાવળે આંબા નહીં પાકે’ મમ્મી વારંવાર આ કહેતી હોય છે, અચાનક જ મને એ યાદ આવી ગયું. ચાવીનો ઝૂમખો ખેંચવામાં જો ઉતાવળ થઈ ગઈ તો વોચમેન અંકલની આંખ ખૂલી જશે, એ કારણે મેં થોડીવાર ...વધુ વાંચોજોવાનું નક્કી કર્યું! બીક લાગતી હતી પણ પહેલાંથી થોડી ઓછી લાગતી હતી. નિમેષને લાત માર્યા પછી મારામાં થોડી હિંમત આવી ગઈ હતી. વોચમેન અંકલનો ઘોરવાનો અવાજ ફરી શરૂ થયો પછી જ હું દિવાલની ઓથેથી બહાર નીકળ્યો. બેઠો બેઠો બિલ્લીની જેમ ચાલતો ચાવીવાળી ખુરશી પાસે પહોંચ્યો. નસકોરાં બોલાવતા અંકલની સામે ઊભા થવાની મને બીક લાગતી હતી, એનું એક કારણ હતું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો દુશ્મન - નવલકથા solly fitter દ્વારા ગુજરાતી - નવલકથા પ્રકરણ (245) 8.9k 13.1k Free Novels by solly fitter બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी solly fitter અનુસરો