આ કથામાં, નાગપુરમાં રહેતા બીપીનભાઈ એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે, જયારે તેઓ અમદાવાદ જઈ રહ્યા છે. ટ્રેનમાં તેમના સાથમાં રમેશ પટેલ નામના મુસાફર સાથે વાતચીત શરૂ થાય છે. રમેશભાઈ દેશના લોકોની બેદરકારી અને બેશરમ વર્તણૂક અંગે ગુસ્સામાં છે. તેઓ અમેરિકામાં રહેલા પોતાના અનુભવ સાથે તુલના કરે છે, જ્યાં લોકો વધુ શિસ્તબદ્ધ અને સ્વચ્છતાના અભ્યાસમાં છે. ટ્રેનની મુસાફરી દરમિયાન, વધુ મુસાફરો પણ જોડાય છે, અને તેઓ ન્યૂઝલેન્ડમાં થયેલા આતંકવાદી હુમલાની ચર્ચા કરે છે. આ કથા સમાજના વર્તમાન સ્થિતિ અને લોકોની વિચારો પર પ્રકાશ પાડે છે. કબૂતરખાના... DINESHKUMAR PARMAR NAJAR દ્વારા ગુજરાતી પ્રેરક કથા 13 770 Downloads 3.5k Views Writen by DINESHKUMAR PARMAR NAJAR Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કબુતરખાના……..દિનેશપરમાર-----------------------------------------------------------------------------------સદીઓથી એમાં ને એમાં સપડાયો છુ ,ઇચ્છાઓ ના ભારામાંથી નીકળવું છે.કોઇ મમતાના માળાબાજુ ખેંચ્યા ના કર ,મારે તારા-મારા માંથી નીકળવું છે. -હરજીવન દાફડા___________________________________________________ હાલ નાગપુર ખાતે રહેતા,અમદાવાદના વર્ષો જુના મિત્ર દગડુ ગજાનન શીવપુરકરના મોટા દિકરા,સચિનના લગ્નમા આવેલા બીપીનભાઇને ધંધાના કામથી ત્રીજે દિવસે પરત ફરવાનું હતુ.ટ્રેન નંબર 12906 , હાવરા-પોરબંદર ઓખા માં સેકન્ડ એ.સી.માં અમદાવાદ પરત આવવાનુ રીઝર્વેશન કન્ફ્રમર્ડ હતું.ગઇકાલે રાત્રે 11.00 વાગે હાવરાથી ઉપડેલી ટ્રેન આજે સાંજના સમયે 4.45 વાગે નાગપુર સ્ટેશન પર આવી અને 5.00 વાગે ઉપડી.એસ-આઠમાં સીટ નંબર ચોવીસ પર આવી ને બિપીન More Likes This ચિત્રિકા જેના નામમાં જ ચિત્ર છે દ્વારા Dhamak ગણિતગુરુ દ્વારા Jagruti Vakil શિક્ષિકા તરીકેની મારી સફર - 2 દ્વારા Tr. Mrs. Snehal Jani નવો દિવસ, નવી નોકરી, નવી તક દ્વારા R B Chavda ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વર્તમાન સુખ ખોવાણું દ્વારા Dr. Jatin Panara જીવન પથ - ભાગ 1 દ્વારા Rakesh Thakkar વીર હમીરજી ગોહિલ - ભાગ 3 દ્વારા कुंवरसा चेतनसिंहजी गोहिल બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા