આ કહાનીમાં, રાહુલ અને તેની મિત્ર શ્રુતિ કાલુ કાકાને ઓળખાતા ન રહેવા માટે એક યોજના બનાવે છે. તેઓ એક શોલ પોતાના મો પર બાંધી લે છે જેથી કાલુ કાકા તેમને ઓળખી ન શકે. પરંતુ, બસમાં રાહુલના કાકા ચઢી જાય છે અને કાનજીને ડર લાગે છે કે કાકા તેમને જોઈ લેશે. જ્યારે રાહુલ કાનજીને શાંતિ રાખવા માટે કહે છે, ત્યારે કાકાને ફોન આવે અને તેઓ ભુવડ જઈ રહ્યા હોવાનું જણાય છે. જ્યારે બસ આગળ વધે છે, તો ત્રણેય લોકો આગળના સ્ટોપ પર ઉતરવા માટે ભાગે છે, પરંતુ રાહુલની શોલ દરવાજામાં ફસાઈ જાય છે, જેના કારણે રાહુલના કાકા તેમને જોઈ લે છે. આ ઘટના બાદ, કાનજી વિચારે છે કે હવે શું કરવું, અને રાહુલ સૂચવે છે કે અન્ય બસ પકડવા જોઈએ. આ રીતે, તેઓ વધુ મુશ્કેલીઓથી બચવા માટે પ્રયત્ન કરે છે. મળેલો પ્રેમ - 11 Ritik barot દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 28.4k 2.3k Downloads 5k Views Writen by Ritik barot Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન " હવે, આ કાલુ કાકા નું હું કરહુ? આહે ભગાણું તા નઈ હકીએ ને? કીક વિચાર રાહુલ!" કાનજી એ કહ્યું. " એક કામ કરીએ. શ્રુતિ તારી પાસે શોલ જેવું કંઈ છે?" રાહુલ એ કહ્યું. "હા! મારી પાસે પાંચ- છ શોલ છે. પરંતુ, શોલ નું કરવું શું છે?" શ્રુતિ એ પ્રશ્ન કર્યો. "આ શોલ ને આપણા મો પર બાંધી નાખીએ. આમ, કાલુ કાકા આપણ ને નહીં ઓળખી શકે." આમ, તેમણે તેમના મો પર શોલ બાંધી મૂકી. આમ, તેમનો સફર આગળ વધવા લાગ્યો. બસ સ્ટેશન થી શહેર ની તરફ વધતા બસ ઉભી રહી. બસમાં રાહુલ ના કાકા ચઢ્યા. રાહુલ અને શ્રુતિ બંને Novels મળેલો પ્રેમ કરછ ના સિમ વિસ્તાર માં આવેલ ભુવડ ગામ તેના રાતો- રાત નિર્માણ પામેલા ભગવાન શંકર ના મંદિર માટે પ્રખ્યાત છે. સ્થાનિક લોકો નું માનવું છે કે , આ મંદિર ભૂતો... More Likes This The Last Night - 1 દ્વારા mahendr Kachariya અનહદ - લાગણી છે કે માત્ર....??? (ભાગ-1) દ્વારા MEET JOSHI વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા