કહાણીમાં સર્યું, એક સુંદર યુવતી, પોતાના પતિ અનુજની યાદમાં ગહન દુખ અનુભવતી છે. અનુજ એક આર્મી ઓફિસર છે, જે કાશ્મીર બોર્ડર પર પાકિસ્તાનના કબ્જામાં છે. સર્યુંએ તેને પ્રેમથી અને સન્માનથી જીએ છે, જેની કયાંય સમજૂતી નથી. હાર્દિક અનુભવો સાથે, તેણીના પરિવારના લોકો દબાણ કરી રહ્યા છે કે તે જીવનમાં આગળ વધે, પરંતુ સર્યૂને સમજાતું નથી કે કેવી રીતે અને કયાંથી શરૂ કરવું. પિતાના મૃત્યુ અને ભાઈની વ્યસ્તતાને કારણે, મમ્મીનું દબાણ વધી રહ્યું છે. આ વાતો સર્યુંને અટકાવે છે, કારણ કે તે અનુજને ભૂલાવી ન શકતી, અને તેની યાદમાં જીવન પસાર કરી રહી છે. મોહ મોહ કે ધાગે Salima Rupani દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 12 951 Downloads 3k Views Writen by Salima Rupani Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "કાગા ચુન ચુન ખાઈઓ બોટી બોટી માસ, દો નૈના મત ખાઈઓ મોહે પિયા મીલનકી આશ, ની મેઁ.' કૈલાશ ખૈરના સૂફી અવાજમાં આ પંક્તિઓ રેલાઈ રહી હતી. સર્યું સાંભળતા સાંભળતા રડી પડી. સમજાતુ નહોતુુ શું કરવુ. ભાઈ, મમ્મી બધા એક જ વાત કરતા હતા, પણ સર્યુંને સમજાતુ નહોતુ કે પછી સ્વીકારાતૂ નહોતુ. એક તરફ અનુજની યાદમાં જીંદગી નહી નીકળે એ પણ સમજાઈ ગયુ હતુ, તો બીજી તરફ એની હાજરીમાં..ભલે વચ્ચે એલઓસી હોય, પણ હાજરી તો ખરીને એમ કેમ આવુ પગલુ ભરવું. સર્યુંએ મગજ આડુ અવળુ દોડતુ રોકવા સ્કુલમાં જોબ લઇ લીધેલી. પૈસાની તો કોઈ જરૂરત હતી જ નહી. અનુજની સેલેરી તો More Likes This સંવેદનાનું સરનામું - 1 દ્વારા Jaypandya Pandyajay મિસ કલાવતી - 1 દ્વારા કરસનજી રાઠોડ તંત્રી ભૂલ છે કે નહીં ? - ભાગ 1 દ્વારા Mir સેક્સ: it's Normal! (Book Summary) દ્વારા yeash shah સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 3 દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 2 (તરસ) દ્વારા yeash shah શંકા ના વમળો ની વચ્ચે - 8 દ્વારા Jalanvi Jalpa sachania બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા