64 સમરહિલ - 100 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો 64 સમરહિલ - 100 64 સમરહિલ - 100 Dhaivat Trivedi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (221) 3.9k 7.3k પોતાલા પેલેસ તરફ ધસી રહેલી હિરનના મગજમાં તર્કોનો ઝંઝાવાત ફૂંકાઈ રહ્યો હતો. પેલેસની ભૂગોળથી તે વાકેફ ન હતી. તેણે તાન્શીને મોકલવાની જરૃર હતી. પણ જો એ તાન્શીને મોકલે અને કેસીની ટીમ સહિત એ પણ જોખમમાં આવી પડે તો શ્ત્સેબુલિંગ્કા ...વધુ વાંચોઆવનારી ટીમ (છપ્પન, ત્વરિત, પ્રોફેસર)ને બહાર કોણ કાઢે? છેવટે તેણે જાતે જ એ જોખમ ઊઠાવી લીધું હતું. ૯૯૯ ઓરડા, ૧૦,૦૦૦થી વધુ દેવાલયો અને બેહિસાબ પ્રતિમાઓ ધરાવતા ૧૩ માળના વિરાટ પોતાલા પેલેસના પગથિયાની અંદર વાયરલેસ કમ્યુનિકેશન શક્ય નથી એવું કેસીએ કહ્યું હતું. એટલે જ તેણે ત્રીજો હેન્ડસેટ પોતાની પાસે રાખવાને બદલે ત્વરિતને આપવાનું કહ્યું હતું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો 64 સમરહિલ - 100 64 સમરહિલ - નવલકથા Dhaivat Trivedi દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (23.1k) 549.9k 832.3k Free Novels by Dhaivat Trivedi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dhaivat Trivedi અનુસરો