માથાભારે નાથો 20માં, નાથો, રમેશ અને મગન મીરાંરોડની એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં પહોંચે છે, જ્યાં તેઓ રાઘવને મળતા છે. રાઘવ, રમેશનો મિત્ર, નાથાને અને મગનને ભેટી શકે છે, પરંતુ મગનનો પ્રતિસાદ ઠંડો હોય છે. રાઘવ તેમને પોતાના ફ્લેટમાં આમત્રિત કરે છે, જ્યાં ફ્લેટનો ભાડો ઊંચો છે, પરંતુ તે નફાકારક છે. ફ્લેટમાં બહુ ફર્નિચર નથી, પણ હીરા જોવા માટેના સાધનો છે. નાથો બાલ્કનીમાં જઈને ઊંચાઈને જોઈને આશ્ચર્યચકિત થાય છે, જ્યારે મગન ઊંચાઈના જોખમ વિશે સૂચવતા છે. પછી, રાઘવ નાસ્તા લેવા માટે નીચે જાય છે અને નાથો બાથરૂમમાં પ્રવેશ કરે છે. માથાભારે નાથો - 20 bharat chaklashiya દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 39.4k 2.8k Downloads 6.7k Views Writen by bharat chaklashiya Category ક્લાસિક નવલકથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન માથાભારે નાથો 20 મીરાંરોડ પરની એક સોસાયટીમાંઆવેલા હાઇરાઈઝ બિલ્ડીંગના નવમાં માળે લીફટનું બારણું ખોલીને નાથો, રમેશ અને મગન જ્યારે બહાર નીકળ્યા ત્યારે ત્યાં ઉભેલો રાઘવ, રમેશને ભેટી પડ્યો.રમેશથી અળગો થઈને એ નાથા એને મગનને પણ ભેટ્યો.પણ મગનનો પ્રતિસાદ ખૂબ જ ઠંડો હતો."અમને તો તું અમથો'ય ભેટી જ ગયો છો..એટલે ભેટ્યો ન હોત તો ચાલેત.." મગને હસીને કહ્યું."ના ભાઈ, હજી તમને લોકોને કોઈ ભેટયું નથી. તમે મારા દોસ્તો છો..મને રમેશે કીધું'તું..તમે મારા માટે ઘણું કર્યું છે....અને હું રાઘવ છું...તમને પસ્તાવો નહીં થવા દઉં.. આ મુંબઈ છે..અને ભગવાનની આપણા ઉપર ઘણી મહેરબાની થઈ છે.." રાઘવે ફ્લેટનો દરવાજો ખોલતા કહ્યું. "એ તો દોસ્ત Novels માથાભારે નાથો માથા ફરેલ નાથો [1] " લ્યો બેન, આ ફોર્મ. તમે કીધું ઇ પ્રમા... More Likes This સરકારી પ્રેમ - ભાગ 1 દ્વારા Maulik Vasavada દર્શના ના દર્શન - એપિસોડ 1 દ્વારા Hiren B Parmar MH 370 - 1 દ્વારા SUNIL ANJARIA કાંટાળી ટેકરીથી સાદ - 1 દ્વારા SUNIL ANJARIA મિસ્ટર બીટકોઈન - 2 દ્વારા Divyesh Labkamana આસમાની રંગની છત્રી રે.. - 2 દ્વારા SUNIL ANJARIA સયુંકત પરિવાર - 1 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા