64 સમરહિલ - 95 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો 64 સમરહિલ - 95 64 સમરહિલ - 95 Dhaivat Trivedi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (228) 4.1k 6.9k તબેલા પર છાપો માર્યા પછી ય નિષ્ફળ ગયેલો મેજર ક્વાંગ યૂન હવે મરણિયો બન્યો હશે તેમાં કોઈ શંકા ન હતી. તબેલા સુધી એ પહોંચ્યો તેનો એક જ અર્થ થાયઃ કેસીના ચક્રવ્યુહમાં કોઈક રીતે ઘૂસ મારવામાં એ સફળ થયો હતો. કેસીએ ...વધુ વાંચોતમામ લિન્ક વિખેરીને નવા લોકોને કામે વળગાડી દીધા હતા. લાકાન્ગ મોનેસ્ટરી તરફ જતા હાઈ-વે પર આવેલ આ મકાન તેણે સત્વરે ખાલી કરવાનું હતું. પ્રોફેસરનો સામાન પેક થયો એ પહેલાં છપ્પન, ઝુઝાર, હિરન અને તાન્શીને મુક્તિવાહિનીના બીજા આદમીઓ સાથે રવાના કરી દેવાયા હતા. શ્ત્સેલિંગ્કા તરીકે ઓળખાતી ટેકરી એ વિરાટ, ભવ્ય પોતાલા પેલેસનો એક હિસ્સો હતી. શોટોન ઉત્સવને લીધે સ્વાભાવિક રીતે જ અહીં ભારે કડક બંદોબસ્ત હતો. એ લોકોએ અહીં પહોંચતા પહેલાં ફરીથી શોટોન કલાકારોનો સ્વાંગ સજી લેવાનો હતો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો 64 સમરહિલ - 95 64 સમરહિલ - નવલકથા Dhaivat Trivedi દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (23.1k) 555k 839.2k Free Novels by Dhaivat Trivedi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dhaivat Trivedi અનુસરો