કથામાં મેજર ક્વાંગ યુન લ્હાસામાં પ્રવેશ કરે છે અને શીન લાઈને સસ્પેન્ડ કરીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવે છે. તે નાકાબંધીના આદેશો આપે છે અને લ્હાસાના તમામ માર્ગો પર ચેકિંગ શરૂ કરે છે, જેમાં વિદેશીઓની તલાશી અને પાસપોર્ટ ચેક કરવા માટે લશ્કરી ગાડીઓની સાઈરન ગૂંજતી રહે છે. મેજર ક્વાંગ યુન રાતભર ચેક પોઈન્ટ્સ પર ફરતો રહે છે, પરંતુ ઘૂસણખોરોની શોધમાં સફળતા નથી મળતી. સવાર દરમ્યાન, એક સિનિયર ઇન્ટેલિજન્સ અફસર મેજર સાથે વાત કરે છે, જેના કારણે મેજરના ચહેરા પર વિવિધ ભાવનાઓ દેખાય છે. મેજર ક્વાંગ યુનને આરામ કરવાની તક મળતી નથી અને તે તાત્કાલિક ડિફેન્સ ઈન-ચાર્જને બોલાવવા માટે આદેશ આપે છે. કથા એક વિશાળ અને તણાવભર્યા પરિસ્થિતિમાં રાખે છે, જ્યાં મેજર ક્વાંગ યુનનું ધ્યાન સત્યને શોધવા પર કેન્દ્રિત છે, પરંતુ તે ઝડપથી સમસ્યાઓનો સામનો કરે છે. 64 સમરહિલ - 90 Dhaivat Trivedi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 136.6k 6.3k Downloads 10.4k Views Writen by Dhaivat Trivedi Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મેજર ક્વાંગ યુને ચેક પોસ્ટ પરથી આવતાંની સાથે જ શીન લાઈને સસ્પેન્ડ કરી દીધો હતો અને લ્હાસાની સુરક્ષા વ્યવસ્થા નવેસરથી ગોઠવવા માંડી હતી. લ્હાસામાં પ્રવેશતા તમામ માર્ગો પર તેણે નાકાબંધીના આદેશ કરી દીધા અને બહાર નીકળતા દરેક આદમીની સખત જડતી લેવડાવવા માંડી. લ્હાસાના દરેક ગેસ્ટહાઉસ, બોર્ડિંગ હાઉસ, વટેમાર્ગુઓને આશરો આપતાં બૌધ્ધ મઠ અને ઘરઘરાઉ લોજના લિસ્ટ ચેક કરીને દરેક ઠેકાણે સીલ મરાવી દીધા. રાતભર લ્હાસાની સડકો પર લશ્કરી ગાડીઓની સાઈરન ગૂંજતી રહી. વિદેશીઓની તલાશી લેવાતી રહી. તેમના પરમિટ, બેઈઝ ચેક થતા રહ્યા. દૂર ઉત્તર તિબેટમાંથી આવેલા નાગરિકોને ય શકમંદ ગણીને ઉલટતપાસ હેઠળ લેવાયા. જેમની પાસેથી તમંચા કે છરા જેવા શસ્ત્રો મળ્યા તેમની તો હાલત ખરાબ થઈ ગઈ. જે વિદેશીઓ પરમિટ પૂરી થયા પછી ય રોકાઈ ગયા હતા તેમને જવાબ આપતાં નાકે દમ આવી ગયો. Novels 64 સમરહિલ સ્થળઃ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર સિરોંજ ગામથી ડિંડોરી તરફ આવેલું એક પુરાણું દેવાલય સમયઃ નમતી બપોર ધર્મશાળાના ખખડધજ બારણાની ફાંટમાંથી આવતાં... More Likes This સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2 દ્વારા yuvrajsinh Jadav થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા