વન્સ અપોન અ ટાઈમ - 75 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો વન્સ અપોન અ ટાઈમ - 75 વન્સ અપોન અ ટાઈમ - 75 Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (112) 4.1k 6.4k ‘દાઉદ ગૅંગના શાર્પ શૂટર સલીમ હડ્ડીએ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં પડાવ નાખ્યો હતો. ઈન્દોર શહેર સલામત આશ્રયસ્થાન છે, એવું સલીમ હડ્ડી માનતો હતો. પણ મુંબઈ પોલીસની ટીમ સલીમ હડ્ડીનું પગેરું કાઢીને ઈન્દોર પહોંચી ગઈ અને પોલીસે સલીમ હડ્ડીના ઘરમાં ...વધુ વાંચોપાડ્યો ત્યારે એના ઘરની દીવાલના પોલાણમાંથી ચાઈનીઝ બનાવટની પિસ્તોલ્સ સહિત શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો. ભારતમાં કોઈ સલામત આશ્રયસ્થાન નથી એવું લાગતાં દાઉદ ઈબ્રાહિમ અકળાયો હતો. એ જ અરસામાં રોમેશ શર્માએ એની સામે એક દરખાસ્ત મૂકી. રોમેશ શર્મા સકળ રાજકારણી બનવા માગતો હતો. એણે આડાતેડા ધંધા કરીને અબજો રૂપિયા બનાવ્યા હતા. પણ એની સત્તા મેળવવાની લાલસા અધૂરી હતી એણે દાઉદની સામે એક દરખાસ્ત મૂકી અને એ દરખાસ્તનું વજન વધારવા કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીની મદદ લીધી.’ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વન્સ અપોન અ ટાઈમ - 75 વન્સ અપોન અ ટાઈમ - નવલકથા Aashu Patel દ્વારા ગુજરાતી - બાયોગ્રાફી (21.8k) 798.6k 1.2m Free Novels by Aashu Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Aashu Patel અનુસરો