દીવાની અને તેની નાની બહેન સુહાની, બંને કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. દીવાનીની માતા રમિલાબહેન તેને સવારના સમયે ઉઠાવી રહી હતી, જ્યારે તે કોલેજમાં જવા માટે તૈયાર નહોતી. દીવાનીના પપ્પા, કુંદનભાઈ, સરકારી અધિકારી હતા અને તેમના પરિવારમાં બે દીકરીઓ હતી. દીવાની અને સુહાની, બંને ભણવામાં હોશિયાર હતી અને તેમને કોઈ ઘમંડ નહોતો. દીવાનીને કોમેડી, રોમાન્સ અને સંગીતની ફિલ્મો ગમતી હતી, જ્યારે સુહાણીને રહસ્મયી અને હોરર ફિલ્મો પસંદ હતી. કોલેજમાં, મયંક અને સંયમના મિત્રતાના સંબંધો હતા. મયંક, સંયમને છોકરીઓ સાથે મિત્રતા કરવા માટે પ્રેરણા આપી રહ્યો હતો, પરંતુ સંયમનું ધ્યાન ભણવામાં અને પોતાની ફરજોમાં હતું. સંયમ કોલેજમાં નાટકોમાં નાયકની ભૂમિકા ભજવતો હતો, અને તેની શારીરિક રચના અને અવાજથી તે દરેકના ધ્યાનમાં રહેતો હતો. બંને બહેનો અને તેમના મિત્રો, ભણવા ઉપરાંત, મિત્રતા અને સંબંધોનું મહત્વ સમજી રહ્યા હતા. દીવાની bharatchandra shah દ્વારા ગુજરાતી વાર્તા 32.1k 2.9k Downloads 7k Views Writen by bharatchandra shah Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "દીવાની , એ દિવાની..ચલ ઉઠ સાત વાગી ગયા છે. કોલેજમાં નથી જવું? હજુ કોલેજ શરૂ થવાને છ મહિના જ થયા છે. એમ આળસ કરીશ તો કેમ ચાલશે? ભણવું તો પડશે જ ને?" દીવાનીની માતા રમિલાબહેન દીવાનીને નીંદરમાંથી ઉઠાડતા કહેતાં હતાં. દીવાનીના પપ્પા કલેકટર ઓફિસમાં અધિકારી તરીકે નોકરી કરતા હતાં. એક શહેરમાંથી તેમની અહી બદલી થઇ હતી. શહેરથી અજાણ હતા.પરિવારમાં બે જ દીકરીઓ હતી. દીકરાની ઝંખના હતી પણ એ નસીબે પૂરી ન થવા દીધી. મોટી દીકરી દીવાની શહેરની જાણીતી કોલેજમાં કોમર્સના બીજા વર્ષમાં ભણતી હતી. નાની બહેન સુહાની બારમાંમા ભણતી હતી. દીવાનીના પિતા કુંદનભાઈ જોશિયારા સરકારી અધિકારી હોવાને લીધે સરકારી ક્વોટામા More Likes This માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Rainy Den ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા