આ વાર્તા "પ્રસાદ"માં, નવવધૂ રવિષાને એક ભવ્ય મંદિરમાં લઈ જવામાં આવે છે, જ્યાં તે પિયુષ સાથેની સુહાગરાત ઉજવવા માટે તૈયાર છે. મંદિરે અદ્યતન શણગાર કર્યો છે, પણ રવિષાને તેના માટે કોઈ ખાસ ઉત્સાહ નથી. તે પિયુષના આવવાની રાહ જોઈ રહી છે, જ્યારે તે પોતાના લાગણીઓમાં ડૂબી ગઈ છે. જ્યારે રવિષા પોતાનું ઘૂંઘટ હટાવીને પતિને જોવા માટે તૈયાર થાય છે, ત્યારે તે જોઈતી વ્યક્તિ પીયુષ નહી, પરંતુ મહાત્મા પ્રેમાનંદ હોય છે. મહાત્મા રવિષાને જીવન અને મોક્ષના વિશે સમજાવે છે, અને તેમને કહે છે કે તેઓનું મિલન માત્ર દેહના સ્તરે ન હોય પરંતુ આત્માના સ્તરે પણ હોવું જોઈએ. આ વાર્તામાં આસ્થા, શ્રદ્ધા, અને આધ્યાત્મિક પ્રેમના સ્તરોની વાત કરવામાં આવી છે, જેમાં શરીર અને આત્માના મિલનનો આહ્વાન કરવામાં આવે છે. પ્રેમાનંદનો સંદેશ છે કે સત્યને સ્વીકારવું જ જીવનમાં સાચું કલ્યાણ લાવી શકે છે. પ્રસાદ RAGHAVJI MADHAD દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 27.7k 1.6k Downloads 5.2k Views Writen by RAGHAVJI MADHAD Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રસાદ રાઘવજી માધડ નવવધૂને લઇ શણગારેલી ગાડી ભવ્ય મંદિરના વિશાળ પ્રાંગણમાં આવીને ઊભી રહી હતી. કોઈ રજવાડી મહેલ જેવું શિખરબંધ મંદિર રંગબેરંગી રોશનીથી ઝગમગી રહ્યું હતું.ભક્તોની ભીડ લગભગ નહોતી..અને દ્વાર પર શ્વેત વસ્ત્રધારી સાધુઓ નવવધૂનું સ્વાગત કરવું હોય એમ ઊભા હતા ! આલીશાન બંગલો હોવા છતાં,સુહાગરાત મંદિરના એક ઓરડામાં ઉજવવાનું જાણી નવવધૂ રવિષાને નવાઇ લાગી હતી.તેણે નવવધૂની મર્યાદા લોપીને પણ પૂછી લીધું હતું:‘ત્યાં કેમ !?’તો સાસુના બદલે સસરાએ જવાબ આપતા કહ્યું હતું:‘બેટા,આપણી આસ્થા ને શ્રદ્ધા હોય ત્યાં...’પછી સાવ નજીક આવી, સમજાવટના સ્વરમાં જણાવ્યું હતું :‘અમૂલ્ય ચીજ-વસ્તુનો પ્રસાદ ધરતા હોઈએ છીએ...’ ‘ભોગ, સમર્પણ...બીજું શું !’ સાસુએ હોઠ પછાડી, આક્રોશ દબાવી સીધું More Likes This વાળની દુકાને વહેમનું વાવાઝોડું દ્વારા Munavvar Ali 4500નું પેન્ટ અને 1500ની શીખ દ્વારા Munavvar Ali અવાવરુ વાવનો અતીત - 1 દ્વારા Ashoksinh jadeja સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 2 દ્વારા AKHIL KUMAR ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા