64 સમરહિલ - 82 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો 64 સમરહિલ - 82 64 સમરહિલ - 82 Dhaivat Trivedi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (210) 4.1k 6.2k વમળમાં ફસાઈ રહેલી ડિંગીમાંથી બિરવાએ દોરડાના સહારે પડતું તો મૂક્યું પણ બ્રહ્મપુત્રના તોફાની પ્રવાહમાં સંતુલન જાળવવું અને તરતા રહેવું જરાય આસાન ન હતું. કાળમીંઢ ખડકો પર અથડાતા અને અથડાયા પછી બુંદ બુંદ સિકરમાં ઉછળતા નદીના ઠંડાગાર પાણીમાં પછડાઈને બિરવા ...વધુ વાંચોતો ક્યાંય ફંગોળાઈ ગઈ હતી. દોરડા પર માંડ એક હાથ સાબૂત રહ્યો હતો અને નદીના ધસમસતા વહેણ તેને સડસડાટ નીચે ખેંચી રહ્યા હતા. તેની પાછળ કૂદેલો આદમી કેળવાયેલો કમાન્ડો હતો પણ તેની ય હાલત એવી જ કફોડી હતી. વમળ ભણી ખેંચાતી હોડી, હોડી સાથે બંધાયેલું દોરડું અને દોરડા સાથે બંધાઈને નદીના પ્રવાહમાં ફંગોળાતા આ બેઉ... ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો 64 સમરહિલ - 82 64 સમરહિલ - નવલકથા Dhaivat Trivedi દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (23.1k) 556.1k 840.9k Free Novels by Dhaivat Trivedi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dhaivat Trivedi અનુસરો