આ વાર્તામાં હોસ્પિટલના નિરસ વાતાવરણમાં કેયૂર નામનો વ્યક્તિ મસ્તી અને આનંદ લાવવાનો પ્રયાસ કરે છે. બિનીતા ફેશન શોના સફળતાની વાત કરી રહી છે, જ્યારે કેયૂર એક મહત્વપૂર્ણ જાહેરાત માટે બધાનું ધ્યાન ખેંચે છે. તે કહે છે કે હોસ્પિટલના ભોજનની મજા છે, પરંતુ કેન્ટીન બંધ છે. કેયૂર પછી એક ખાસ યોજના જાહેર કરે છે, જે રાગિણીના નામથી શરૂ થાય છે. કેયૂર એક લાલ વેલ્વેટની હાર્ટ શેપની ડબ્બી બહાર કાઢે છે, જેમાં મોટા ડાયમંડવાળા સોલીટેર રીંગ છે. આ રીંગને જોઈને બધા લોકો આનંદિત થાય છે, પરંતુ રાગિણી સંકોચાઈ જાય છે, કારણ કે તે આ પ્રસ્તાવના પ્રતિસાદમાં શું કરવું તે વિચારી રહી છે. સપના અળવીતરાં - ૪૪ Amisha Shah. દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 69.4k 2k Downloads 5.2k Views Writen by Amisha Shah. Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કલબલ કલબલ કલબલ.... હોસ્પિટલનું નીરસ વાતાવરણ જાણે જીવંત થઈ ગયું. સૌથી વધારે અવાજ બિનીતાનો સંભળાતો હતો. ફેશન શો ની સફળતાનો કેફ હજુપણ તેની વાતોમાં વર્તાતો હતો. બધાની સામે આંખે દેખ્યો અહેવાલ એટલી મસ્તીથી રજૂ કરે જાણે ફેશન શો ની સક્સેસનું એકમાત્ર કારણ તે જ હોય! બાકી બધા પણ તેની આ માસુમિયતનો આનંદ ઉઠાવતા હતા. સહસા કેયૂરે તાળી પાડી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું."હે ગાય્ઝ, લીસન... આઉટસાઇડ ફૂડ ઈઝ નોટ અલાઉડ ઇન હોસ્પિટલ પ્રિમાઇસીસ... " "ઓ.... ઓ... "બધાએ એક સાથે નિરાશા વ્યક્ત કરી. એમનો અવાજ શમ્યો એટલે ફરી કેયૂર નો અવાજ સંભળાયો. "બટ, બટ, બટ.... ધ ગુડ થીંગ ઇઝ... અહીંની કેન્ટીન નું ફૂડ Novels સપના અળવીતરાં ધડામ્ ધમ્...ધડામ્ ધમ્… વિચારોના હથોડા વીંઝાતા જતા હતા. બધું ગોળ - ગોળ ફરતું દેખાતું હતું. આંખે અંધારા આવી ગયા અને ટેકો શોધવા હાથ હવા માં ફંફોસાવા માંડ... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા