લગ્નની ભેટ નિમિષા દલાલ્ દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

લગ્નની ભેટ

નિમિષા દલાલ્ દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ

લગ્નની પ્રથમ રાત્રિએ પતિની રાહ જોતી શિલ્પા ઘુંઘટ કાઢીને પલંગ પર બેઠી છે. આજનાં જમાના પ્રમાણે આમ બેસવું જરા હાસ્યાસ્પદ લાગે પણ અજયની મરજીને શિલ્પાએ માન આપ્યું છે. અજય, તેનો પતિ, તેમના એરેંજ મેરેજ હતા. જ્યારે પહેલીવાર અજય તેની ...વધુ વાંચો