આ વાર્તામાં, અંશના લગ્નની તૈયારી ચાલી રહી છે, પરંતુ એક દિવસ પહેલા "આ લગ્ન નહીં થાય" કહીને સંકેત મળે છે. અંશના પિતાએ રિંગ શોધી રહ્યા છે, અને મજાકમાં વાતચીત થઈ રહી છે. સગાઈની પ્રસંગમાં, નેહા અને રાહુલ સેલ્ફીઓ લઈ રહ્યા છે, અને તેઓ યુવાન પેઢીની ટેકનોલોજી અને જીવનશૈલી પર ચર્ચા કરે છે. રાહુલ નેહાને યાદ અપાવે છે કે કાલ તેમના લગ્ન છે, પરંતુ નેહા મોબાઈલમાં વ્યસ્ત છે. રાહુલ તેના જીવનમાં નેહાના આવવાના બદલાવ વિશે વાત કરે છે, જ્યારે નેહા પોતાના લાગણીઓ વ્યક્ત નથી કરી શકતી. અંશ અને નેહાના પ્રેમમાં વૃદ્ધિ થાય છે, પરંતુ અંશ શ્રેયાને ભૂલી ગયો છે કે નહીં તે પ્રશ્ન ઉકેલાઈ રહ્યો છે. આ વાર્તા અંશના જીવનના મહત્વપૂર્ણ સમય વિશે છે, જ્યાં તે નવા સંબંધો બનાવી રહ્યો છે, પરંતુ જૂના યાદોને ભૂલવા માટે ઝઝઝવાટ અનુભવે છે. ફેશબુકીયો પ્રેમ - 9 Ritik barot દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 8.8k 1.6k Downloads 3.8k Views Writen by Ritik barot Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "આ લગ્ન નહીં થાય". આ શબ્દો બોલાય તેના એક દિવસ પહેલાં. ******* "અરે, રિંગ ક્યાં છે?" અંશ ના પિતા એ પ્રશ્ન કર્યો. "તમે તમારા ખિસ્સામાં જ મૂકી હતી. જુઓ ત્યાં જ હશે." અંશ ની માતા એ જવાબ આપ્યો. "હા! આ રહી હું જ ભૂલી ગયેલો." "આજકાલ વધારે ભૂલક્કડ થઈ ગયા છો." "હા, હવે! ભૂલી ગયો એમા શું? ભૂલ માણસ થી જ થાય ને?" "હા, પણ તું ક્યાં માણસ છો?" અંશ ના પિતા( જીતુ ભાઈ) ના મિત્ર એ હલકી મુસ્કાન સાથે જવાબ આપ્યો. "લ્યા વેલા! તું આવી ગયો?" "હા ક્યારનોય આવી ગયો. કેમ પૂછે છે?" "ના મને એમ થયું કે, Novels ફેશબુકીયો પ્રેમ ટીંગ..... શ્રેયા એ જોયું , તેના ફેશબુક પર અંશ જગદેવ ની રિકવેસ્ટ આવી હતી. શ્રેયા એ પેહલા તો , એ રિકવેસ્ટ ને ઇગ્નોર કરી પરતું ફરી વાર અંશે તેને રિકવેસ્ટ... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા