રોશનીએ રાહુલને નાગ સાથે વાત કરતાં જોયા પછી તેને લાગે છે કે તે ભ્રમમાં છે. રોશનીના સાસુ-સસરા એક સંત પાસે જવાનું આયોજન કરે છે. રાત્રે પાર્ટીમાંથી પાછા આવતી વખતે રોશનીને સાસુનો ફોન આવે છે, જેમાં તે રાહુલને ધ્યાન રાખવા માટે કહે છે. રોશની અને રાહુલ ઘરે જઈને સુઈ જાય છે. સવારે, રાહુલ રોશનીને જણાવ્યા વિના ઑફિસ માટે નીકળે છે. બીજી બાજુ, રાહુલના માતા-પિતા સંતને મળવા જાય છે, જે તેમને સૂચવે છે કે રાહુલ તેમને અને રોશનીને છોડીને જવાની યોજના બનાવી રહ્યો છે. રાહુલની માતા રોશનીને ફોન કરીને પુછે છે, અને રોશની કહેછે કે તે ભ્રમમાં હતી, પરંતુ તેને કોઈ શંકા નથી. આ કથા સંબંધો, વિશ્વાસ અને ભ્રમ વિશેની છે, જ્યાં રોશનીના મનોવિજ્ઞાન અને પરિવારના ચિંતાઓ વચ્ચે સંઘર્ષ જોવા મળે છે. અદ્રશ્ય - 4 Anjali Bidiwala દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 52.8k 2.6k Downloads 4.8k Views Writen by Anjali Bidiwala Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આગળ જોયું કે રોશનીએ રાહુલને એક નાગ સાથે વાત કરતાં જોઈ છે પણ રાહુલની વાત પરથી તે પોતાનો ભ્રમ હશે એવું માની લે છે. રોશનીના સાસુ-સસરા એક મોટાં સંત પાસે જવાના છે. રાત્રે પાર્ટીમાંથી રોશની અને રાહુલ ઘરે આવતા હતા ત્યારે સાસુનો ફોન આવ્યો. રોશની : "હા મમ્મી" સાસુ : "રાહુલ સામે છે......? , એને ફોન આપ." રોશની : "હા" રાહુલ : "બોલો મમ્મી, ત્યાં કોઇ તકલીફ નથી ને...?" મમ્મી : "ના દિકરા, તું કેમ છે...?" રાહુલ : "હા મમ્મી, હું અને રોશની સારાં છે." મમ્મી : "તું મારી રોશનીનું ધ્યાન રાખજે.......અમારા આવવા સુધી તું એની સાથે જ રહેજે." Novels અદ્રશ્ય રોશની અને તેની સાસુ હૉલમાં ચા પીતા હતાં. "મમ્મી, આજે પેલું સ્વપ્ન પાછું આવ્યું" રાહુલ રુમમાંથી આવ્યો. "તું અને તારું આ સપનું....હવે તો સપન... More Likes This પડછાયો - ભાગ 1 દ્વારા Shreya Parmar રૂમ નંબર 208 - 1 દ્વારા malhar અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 1 દ્વારા Rakesh Thakkar ધ્વનિ શસ્ત્ર - ભાગ 1 દ્વારા Maulik Vasavada મૂંઝયા - 1 દ્વારા JIGAR RAMAVAT કુલધારાની ટ્રેન નંબર 000 - 1 દ્વારા Thobhani pooja ચાકુધારી ભુત - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા