64 સમરહિલ - 69 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

64 સમરહિલ - 69

Dhaivat Trivedi Verified icon દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

દાયકાઓથી અડાબીડ જંગલ અને પહાડી ચટ્ટાનો સાથે બાથ ભીડીને તિબેટ આવ-જા કરતાં તિબેટ મુક્તિવાહિનીના લડાકુઓ ભયંકર શિસ્ત અને ચુસ્ત સતર્કતાનો પર્યાય હતા. જ્યાં પણ કેમ્પ ઢાળ્યો હોય ત્યાં ત્રણ દિશાએથી નજર રાખવાનો તેમનો ક્રમ હતો. પુલામા શાંગરાની સામેની પહાડી પર ...વધુ વાંચો