64 સમરહિલ - 66 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

64 સમરહિલ - 66

Dhaivat Trivedi Verified icon દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

વહેલી સવારનો ઝાંખોપાંખો ઉજાસ સડસડાટ ટેકરીઓનો ઢાળ ઉતરીને બ્રહ્મપુત્રના નીરમાં ભળી જવા જાણે કોઈના આદેશની રાહ જોતો હોય તેમ ક્ષિતિજ પર ઝળુંબી રહ્યો હતો. આગલા દિવસે સૌના માપ લેવાયા હતા ત્યારે કોઈએ કશો ફોડ પાડયો ન હતો પણ તેનું કારણ ...વધુ વાંચો