પ્રિષા અને ધ્રુવ એક સાથે રહે છે, પરંતુ પ્રિષા ભારતમાં જવાનું નક્કી કરે છે. ડિનર વખતે પ્રિષા ગિરિશભાઈ અને ભાવનાબેનને જણાવે છે કે તે ભારત જવા માંગે છે, જેનાથી ગિરિશભાઈ અને ભાવનાબેન ચિંતિત થાય છે. પ્રિષા ધ્રુવને કહે છે કે તે અહીં નહીં રહી શકે અને ભારતમાં જ રહેવું છે કારણ કે ત્યાં તેના પોતાનો પરિવાર છે. ધ્રુવ તેની મૈત્રી અને કરિયરની બાબતોને લઈને ચિંતિત છે અને પ્રિષાને રોકવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ પ્રિષા મક્કમ છે. બંને વચ્ચે ભાવનાત્મક વાતચીત થાય છે, અને જ્યારે પ્રિષા આંસુઓમાં જાય છે, ત્યારે ધ્રુવ ખૂબ દુઃખી થાય છે. અંતે, પ્રિષા નાની વાતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ બંનેના હૃદયમાં દુઃખ છે. ધ એક્સિડન્ટ - 10 Dhruv Patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 133.4k 4.1k Downloads 7.3k Views Writen by Dhruv Patel Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાંજે બધા સાથે ડિનર કરવા બેઠા હોય છે. ત્યારે પ્રિષાને થાય છે કે અત્યારે જ કહી દઉં , મારા નિર્ણય વિશે... અંકલ - આન્ટી , ધ્રુવ મારે તમને કંઇક કહેવું છે. હા બેટા બોલ ને ગિરિશભાઈ કહે છે. અંકલ.. હું પાછી ઇન્ડિયા જવું છું. પાછી એટલે બેટા ? ભાવનાબેન બોલ્યાં. આન્ટી.. એમ જ કે હું હવે હંમેશાં માટે ઇન્ડિયા પાછી જાઉં છું. પણ બેટા કેમ ? તને અહીં કોઈ તકલીફ છે ? હોય તો તું મને કહી શકે છે ... ગિરિશભાઈ કહે છે. અરે .. ના .. Novels ધ એક્સિડન્ટ " સવાર પડી ગઈ છે બેટા, ચલ ઉઠી જા જલ્દી... તારે મોડું થઇ જશે... ભૂલી ગઈ, આજે તારે પંચગીની જવાનું છે તારી ટ્રીપ પર... More Likes This Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel એક નજર માટે. - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા