કથામાં કામિની, જે રાજીવ ગોયલના પ્રેમમાં છે, રસીલીના ઘરે જવાનો નિર્ણય કરે છે પરંતુ રાજીવના ઘરે જવા માટે ઉતાવળમાં છે. તેણે રાજીવને મેસેજ મોકલી દીધો છે અને રાજીવના ફલેટ પર પહોંચી જવા માટે મારગ શોધે છે. તેમણે રાજીવને મળ્યા પછી ચુંબન અને પ્રેમભરી વાતો શરૂ થાય છે. રાજીવ કામિનીને લગ્નના પ્રસ્તાવ આપે છે, પરંતુ કામિની પ્રકાશના મૃત્યુ પછીના સમયમાં લગ્ન કરવાની ચિંતા વ્યક્ત કરે છે. બંને પાપારાઝી અને જાહેર જીવનના દબાણોને ધ્યાનમાં રાખીને ખાનગી રીતે લગ્ન કરવાની યોજના બનાવે છે, જેમાં કોર્ટમાં લગ્ન કરીને પછી દુબઇ જવાનો વિચાર છે. લાઇમ લાઇટ - ૩૨ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 309.7k 4.4k Downloads 7.3k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૨રસીલીના ઘરેથી નીકળ્યા પછી કામિનીએ નક્કી જ રાખ્યું હતું કે પોતાના ઘરે જવાને બદલે ફાઇનાન્સર રાજીવ ગોયલના ઘરે જશે. તેણે પોતાના પહોંચવાની જાણ કરતો મેસેજ અગાઉથી જ રાજીવને કરી દીધો હતો. ઘણા દિવસોથી રાજીવ સાથે રૂબરૂ મુલાકાત થઇ શકી ન હતી. કામિની રસીલીના ફ્લેટના વિસ્તારમાં પહેલી વખત આવી હતી. ત્યાંથી રાજીવના ઘરનો રસ્તો તેને ખ્યાલ આવે એવો ન હતો. એટલે કારમાં બેસી રાજીવના ઘરનું લોકેશન મૂકી તેની બિલ્ડિંગ પાસે પહોંચી ગઇ. રાજીવનું રહેવાનું આ સાચું ઘર ન હતું. તેણે રોકાણ માટે લઇ રાખેલો ફ્લેટ હતો. જે ખાલી જ રહેતો હતો. રાજીવે કામિની સાથે મુલાકાત કરવા આ ફ્લેટનો Novels લાઇમ લાઇટ લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર મિત્રો, મારી પહેલી નવલકથા રેડલાઇટ બંગલો ના ૧ થી ૪૮ પ્રકરણ તમને એક જ બેઠકે વાંચવા ગમશે. એ હું નહીં પણ આ નવલકથાના માતૃભારતી... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા