બબલુ શ્રીવાસ્તવ નામના વ્યક્તિએ ઉત્તર પ્રદેશ પોલીસથી બચવા માટે દિલ્હીમાં આશ્રય લીધો. તેમણે રોમેશ શર્મા અને એક કુખ્યાત તાંત્રિક સ્વામીના સંપર્કમાં આવીને ધન કમાવવાનો જોરદાર ધંધો શરૂ કર્યો. બબલુએ એક ટીમ બનાવી હતી જે વેપારીઓની માહિતી એકત્રિત કરીને તેમને અપહરણ કરીને પૈસા ઉઘરાવતી. બબલુ શ્રીવાસ્તવ પર ૨૩ હત્યાઓ અને અનેક ગુનાઓનો આરોપ લાગ્યો હતો. બબલુનું મૂળ નામ ઓમપ્રકાશ હતું અને તે રાજકીય સંપર્કો વધારવા માટે દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયો હતો. 1993માં, બબલુએ કસ્ટમ્સ ઓફિસર એલ.ટી. અરોરાની હત્યા પણ કરી જે દાઉદના હુકમથી હતી. વન્સ અપોન અ ટાઈમ - 56 Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 185.7k 7.3k Downloads 9.9k Views Writen by Aashu Patel Category બાયોગ્રાફી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “ઉત્તર પ્રદેશ પોલીસથી બચવા માટે બબલુ શ્રીવાસ્તવ દિલ્હી ભાગી ગયો ત્યારે પહેલા એણે રોમેશ શર્માના બંગલામાં અને પછી કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીના બંગલામાં આશ્રય લીધો હતો. બબલુ શ્રીવાસ્તવે દિલ્હીમાં બેઠાં બેઠાં દેશના ટોચના શહેરોના શ્રીમંતો પાસેથી પૈસા પડાવવાનો ‘ધંધો’ ચાલુ રાખ્યો. આ ગોરખધંધા માટે એણે એક આગવી ટીમ તૈયાર કરી હતી. જે ભવિષ્યના શિકાર વિશે રજેરજ માહિતી મેળવી લાવતી હતી. જે વેપારી કે ઉદ્યોગપતિનું અપહરણ કરીને પૈસા પડાવવાના હોય એ વેપારી કે ઉદ્યોગપતિના ધંધા કે ઉદ્યોગના મૂડીરોકાણ વિશે, ટર્નઓવર વિશે, પ્રોફિટ વિશે અને એની બે નંબરી આવક તથા કુટુંબ અને ફ્રેન્ડસર્કલ વિશે રજેરજ માહિતી બબલુ શ્રીવાસ્તવની ખાસ ટીમ એકઠી કરી આપતી. Novels વન્સ અપોન અ ટાઈમ મહારાષ્ટ્રના રત્નાગિરિ જીલ્લાના ખેડ તાલુકાના મુંબકે ગામનો એક યુવાન ઈબ્રાહીમ કાસકર ઉર્ફે ઈબ્રાહીમ શેખ એની પત્ની અમીનાબાઈને કહી રહ્યો હતો. ઈબ્રાહીમ કાસક... More Likes This એ..12 વર્ષ - ભાગ 1 દ્વારા Desai Pradeep પ્રતિક ગાંધી - એક actor દ્વારા Ashish યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (1) દ્વારા Ramesh Desai Stress Free Business Contents દ્વારા Ashish શ્રાપિત પ્રેમ - 18 દ્વારા anita bashal કહાની રજનીશની... - 1 દ્વારા Siddharth Maniyar શિક્ષિકા તરીકેની મારી સફર - 1 દ્વારા Tr. Mrs. Snehal Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા