આ વાર્તા મિતેષની છે, જે બોર્ડના રિઝલ્ટની રાહ જોઈ રહ્યો છે. તે સમીરના કરતાં વધુ ટકા લાવવા માટે પ્રયત્નશીલ છે, કારણ કે સતિષ સર હંમેશા સમીરની પ્રસંશા કરે છે. મિતેષનું રિઝલ્ટ સારી રીતે આવે છે, પરંતુ તે સમીરનું રિઝલ્ટ જાણવા માટે ઉત્સુક છે, જે સતિષ સરના દીકરા છે. જ્યારે મિતેષ સતિષ સરને પોતાનું રિઝલ્ટ બતાવે છે, ત્યારે સતિષ સર ખુશ થાય છે અને મિતેષને ભવિષ્ય માટેના યોજના વિશે પૂછે છે. મિતેષ અહિ સુધી પહોંચે છે કે સતિષ સરએ સમીરનો રિઝલ્ટ નથી કહ્યું, જે તે માટે ચિંતાનું કારણ બને છે. આખરે, મિતેષ સતિષ સરને સમીરનું રિઝલ્ટ પૂછે છે, જે એક રહસ્ય તરીકે રહે છે. રિઝલ્ટ️ Artisoni દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 54 1.6k Downloads 4.7k Views Writen by Artisoni Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ?આરતીસોની? ❣️રિઝલ્ટ❣️આજે બારમાંના બોર્ડનું રિઝલ્ટ હતું. મિતેષ સવારથી ભારે હ્રદયે ઊઠ્યો.. દસ વાગવાની રાહ જોઈ કોમ્પ્યુટર સામે બેસી ગયો હતો.. આજે એના જીવનનો વળાંક નક્કી થવાનો હતો.. એમાંયે સમીર કરતાં વધારે ટકા લાવી સતિષ સર સામે મિતેષને વટ મારવાનો હતો.. કાયમ સતિષ સર એમના દીકરા સમીરના વખાણ કરી થાકતાં નહોતાં.. "મારો સમીર બોર્ડમાં નંબર લાવશે! એના જેટલા ટકા કોઈ લાવીજ શકે નહિ.”સતિષ સર જ્યારે જ્યારે સમીરના વખાણ કરતાં મિતેષ બહુ રોષે ભરાતો હતો.. અને પછી એણે નકકી કર્યુ હતું.. ગમે તેમ કરીને સમીર કરતાં વધારે ટકાવારી લાવી ઉત્તિર્ણ થવું જ..!અને ત્યાં જ રિઝલ્ટ જોવા બેઠેલા મિતેષના કોમ્પ્યુટરની સ્ક્રીન ઝળકી.. એણે પોતાનો More Likes This થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi શંખનાદ - 20 દ્વારા Mrugesh desai વિષ રમત - 32 દ્વારા Mrugesh desai લાશ નું રહસ્ય - 1 દ્વારા દિપક રાજગોર સાયલેન્ટ કિલર -1 દ્વારા yamraj.editing આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 1 દ્વારા Nayana Viradiya શિવકવચ - 1 દ્વારા Hetal Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા