નો ખટપટ ઑન્લી નટખટ શ્રી કૃષ્ણ JAYDEV PUROHIT દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો નો ખટપટ ઑન્લી નટખટ શ્રી કૃષ્ણ no khatpat only natkhat krishna book and story is written by Jaydev purohit in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. no khatpat only natkhat krishna is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નો ખટપટ ઑન્લી નટખટ શ્રી કૃષ્ણ JAYDEV PUROHIT દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (17) 486 3k નો ખટપટ ઓન્લી નટખટ : શ્રી કૃષ્ણ કૃષ્ણ.કૃષ્ણ.કૃષ્ણ. કહેવાય છે કે કોઈપણ શબ્દની ત્રી-આવૃત્તિ થાય એટલે એ 'પરફેક્ટ આન્સર' બની જાય. બસ આજ આપણા ફલેક્સિબલ સુપરસ્ટાર, લોકલાડીલા, બિનહરીફ ચૂંટાયેલા, લોકપ્રિયતાની પરાકાષ્ઠાએ બિરાજેલા, કોઈપણ સ્થિતિમાં કમ્ફર્ટેબલ થઈ ખંભે હાથ ...વધુ વાંચોકાનમાં કહે કે, "..મારી રાહ ન જોતો...જીવનમાં સંઘર્ષ તો તારે જ કરવો પડશે...મારી પૂજાનું ફળ 'સંઘર્ષ-મુક્તિ' તો હોય જ ન શકે.." ખરા ટાણે દિવ્ય-દૃષ્ટિ અર્પનાર, પ્રેમ મર્મને જીવંત રાખનાર અને જુવાનીયાઓના મોબાઈલમાં પણ વોલ-પેપરમાં ચમકનાર, આપણી અસ્ત-વ્યસ્ત ધાર્મિકતાને હસતાં ચહેરે સ્વીકારનાર, ભક્તોની અનુકૂળતાએ પોતાની દિનચર્યા ચલાવનાર, વાતે-વાતે 'કૃષ્ણને રાધા ન મળી' એવી અજ્ઞાની માનસિકતાને સાંભળનાર, આપણાં સ્વાર્થીપણાને પણ મંદિરમાં હોંકારો દેનાર ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નો ખટપટ ઑન્લી નટખટ શ્રી કૃષ્ણ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ