આ પ્રકરણમાં, પોલીસ ઓફિસર મિત્ર અને પપ્પુ ટકલા વચ્ચેની મિટિંગનું વર્ણન છે, જ્યાં પપ્પુ ટકલા આડી લાઈનમાં જઈ રહ્યો છે અને તેના પર જોખમ છે. મુંબઈમાં થયેલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી દાઉદ ગેંગને નુકસાન થઈ રહ્યું છે, અને ઘણા સાથીદારો ગેંગ છોડીને જવા લાગ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ દાઉદના સંબંધો બહાર આવી રહ્યા છે, ખાસ કરીને સંજય દત્તની ધરપકડ પછી, જેનાથી ફિલ્મ સ્ટાર્સ અને પ્રોડ્યુસરોએ દાઉદ સાથેના સંબંધોને છુપાવવાની કોશિશ કરી છે. દાઉદનું નેટવર્ક કોન્ટ્રેક્ટ કિલિંગ અને સ્મગલિંગમાં નુકસાન ભોગવી રહ્યું છે, અને તેની સામેના દુશ્મનો વધુ સક્રિય થઈ રહ્યા છે. વન્સ અપોન અ ટાઈમ - 52 Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 155.7k 7.8k Downloads 12.1k Views Writen by Aashu Patel Category બાયોગ્રાફી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પોલીસ ઓફિસર મિત્ર દિલ્હીથી આવી ગયા પછી પપ્પુ ટકલા સાથે અમારી નવી મુલાકાત યોજાઈ હતી. આ વખતે અમે પપ્પુ ટકલાના ઘરે મળ્યા હતા. પપ્પુ ટકલાએ એરપોર્ટ પાસે ફાઈવસ્ટાર હોટેલ લીલા કેમ્પેન્સ્કીના બારમાં બેસવાનો આગ્રહ રાખ્યો હતો. પણ પોલીસ ઓફિસર મિત્રએ સલૂકાઈથી એ સૂચન પડતું મુકાવ્યું હતું. પપ્પુ ટકલાને મળવામાં પોલીસ ઓફિસર મિત્ર આટલા સાવચેત કેમ બની ગયા હતા એનું કારણ અમે હજી જાણી શક્યા નહોતા. પોલીસ ઓફિસર મિત્રએ એટલું જ કહ્યું હતું કે પપ્પુ ટકલા પાછો આડી લાઈને ચડી ગયો છે. Novels વન્સ અપોન અ ટાઈમ મહારાષ્ટ્રના રત્નાગિરિ જીલ્લાના ખેડ તાલુકાના મુંબકે ગામનો એક યુવાન ઈબ્રાહીમ કાસકર ઉર્ફે ઈબ્રાહીમ શેખ એની પત્ની અમીનાબાઈને કહી રહ્યો હતો. ઈબ્રાહીમ કાસક... More Likes This એ..12 વર્ષ - ભાગ 1 દ્વારા Desai Pradeep પ્રતિક ગાંધી - એક actor દ્વારા Ashish યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (1) દ્વારા Ramesh Desai Stress Free Business Contents દ્વારા Ashish શ્રાપિત પ્રેમ - 18 દ્વારા anita bashal કહાની રજનીશની... - 1 દ્વારા Siddharth Maniyar શિક્ષિકા તરીકેની મારી સફર - 1 દ્વારા Tr Mrs Snehal Rajan Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા