ચીસ - 31 SABIRKHAN દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

ચીસ - 31

SABIRKHAN માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ

પોતાના કાર્યકાળ દરમિયાન તુગલકે પહેલીવાર આ રહસ્યમય કમરાને જોયો.કમરાની ભીતરથી આવો કોઈ ખુફિયા રસ્તો પણ હોઈ શકે એવું તો એણે સપને પણ વિચાર્યું ન હતું. ભૂગર્ભની એ સુરંગ પાણીથી ભરેલી હતી. પાણીમાં કોઈ જાતની દુર્ગંધ નહોતી એના ઉપરથી તુગલક ...વધુ વાંચો