એક છોકરી, જે સાત દિવસથી બેભાન હતી, એક નાનકડા આદિવાસી ગામમાં જોવા મળે છે. ગામના લોકો તેને નર્મદાના પાણીમાં તણાઈને મળી આવ્યા હતા. જ્યારે છોકરીને મગજમાં ભારે દુખાવો થાય છે, ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ, જે માજી છે, તેની ઓળખાણ પૂછે છે. છોકરીને પોતાનું નામ અને પૃષ્ઠભૂમિ યાદ નથી આવતી, અને તે રડીને જવાબ આપે છે કે તેને કશું યાદ નથી. માજીએ સમજાવ્યું કે તે કઠોર પરિસ્થિતિઓમાંથી પસાર થઈને જીવંત રહી છે, અને તે પોતાને ઓળખવા માટે પ્રયાસ કરી રહી છે. આગળ જઈને, લોકો આશ્ચર્યચકિત થાય છે, કારણ કે આ છોકરી 'નિયતિ' છે, જેનું મહત્વપૂર્ણ ભૂમિકા છે. પરંતુ, તે પોતાના જીવનની કથા યાદ કરવા માટે અસમર્થ છે, જેનાથી ગામલોકો તેને ઘરે પહોંચાડવામાં મદદ કરી શકતા નથી. જાણે-અજાણે (16) Bhoomi Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 42.6k 3.8k Downloads 7.3k Views Writen by Bhoomi Shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાત દિવસ વીતી ગયાં હતાં. અને વરસાદ -વાવાઝોડા રુપી આફત પૂર્ણ રીતે થંભી ગઈ હતી. બેભાન અવસ્થામાંથી ભાનમાં આવતી આંખો ધીમે ધીમે પણ પૂર્ણ કોશિશ સાથે ઉચકાયી. ધીમેથી મંદ અવાજો કાન પર પડ્યાં. મંદિરમાં વાગતાં ઘંટારવ પણ સંભળાય રહ્યાં હતાં. અને એક બુલંદ નાદ 'નમામિ નર્મદે ' નો જયઘોષ થતો હતો. આંખો ખુલે એ પહેલાં આ દરેક વાત ધ્યાન પર આવી. લગભગ પાંચેક મિનિટ પ્રયત્ન પછી ખરેખર આંખો ઉચકાયી. આંખો આગળ કેટલાક તદ્દન અજાણ્યા માણસો ઉભાં હતાં. જેમને જોતાં પહેલાં તો ગભરામણ પછી આશ્ચર્યનો ભાવ તેનાં મુખ પર ચોખ્ખો દેખાતો હતો. એ Novels જાણે-અજાણે ધક-ધક...ધક-ધક...ધક-ધક........ હ્રદય જોર જોરથી ફલાંગો મારતું હતું. રાહ જોતાં અધીરી બનેલી મોટી મોટી આંખો ઘડિયાળ તરફ તાકી રહી હતી. માસૂમ દેખાતાં ચહેરાં પ... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા