આ પ્રસંગમાં અભિમન્યુ ચારુંના ક્વાટરમાં ઘૂસ્યો છે જ્યાં તેણે સંજય બંડુ અને તેના બે માણસોને માર્યા છે. ચારું એક ખતરનાક સ્થિતિમાં છે જ્યાં તે ઘેરાઈ ગઈ છે અને નિર્ણય નથી લઈ શકતી કે કોણે પહેલા હુમલો કરવો. અભિમન્યુ આવે છે અને ચારુંને બચાવે છે, જેનાથી બંને વચ્ચે એક અણધાર્યું મિલન થાય છે. ચારું અભિમન્યુને જોઈને ખુશી અને આશ્ચર્યથી દોડી આવે છે અને તેનાં ગળે લાગણીથી વિંટળાઈ પડે છે. આ બધું એક તંગ અને ખતરનાક સ્થિતિમાં થાય છે જ્યાં તેમની જાતિ અને જીવન માટે ખતરો મંડરાવો છે. અંગારપથ. પ્રકરણ-૧૭ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 153.1k 7.3k Downloads 10.6k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અંગારપથ. પ્રકરણ-૧૭. પ્રવીણ પીઠડીયા. ચારુંના ક્વાટરનાં મુખ્ય દરવાજે ધમાસાણ મચ્યું હતું. અભિમન્યુએ સંજય બંડુ અને તેના બે માણસોને એટલાં ધોયાં હતા કે એ લોકો ઉભા થવાની હાલતમાં પણ નહોતા રહ્યાં. ક્વાટરની નાનકડી અમથી પરસાળમાં જાણે ભયંકર દ્વંદ્ યુધ્ધ ખેલાઇ ગયું હોય એવી ધમાચકડી મચી ગઇ હતી. એ પછી પણ અભિમન્યુ રોકાયો નહોતો. તેના મનમાં ભયંકર ખૂન્નસ છવાયેલું હતું. તેની બહેન રક્ષાનો ઘાયલ ચહેરો તેની નજરો સમક્ષ ઉભર્યો હતો. તે જાણતો હતો કે આ લોકો ચારુંને ખતમ કરીને પેલી ફાઇલ લઇ જવાં આવ્યાં હતા. જો સમયસર તે અહીં પહોંચ્યો ન હોત તો આ લોકોએ ચારુંની હાલત પણ રક્ષા જેવી જ, Novels અંગારપથ અંગારપથ. વન્સ અપોન ઇન ગોવા કેમ છો મિત્રો, મજામાં...? આજથી એક નવી નવલકથા આપની સમક્ષ લઇને હાજર થયો છું. “ અંગારપથ “ આ કહાન... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા