"ધરતીનું ઋણ" ના ભાગ 2 માં, આદિત્ય અને આનંદ મુસ્તફાના શ્યુટમાં આરામ કરી રહ્યા છે. આદિત્યને ઘાયલ થવા છતાં આનંદે તેની સારી રીતે સારવાર કરી છે, પરંતુ તેઓ પ્રલય અને મુસ્તફાના અવસ્થાને લઈને ચિંતિત છે. રાતના સમયે, બારી પર ટકોરા પડવા લાગ્યા છે, જે એક ખતરા દર્શાવે છે. આદિત્ય આનંદને રસોડામાં જલદીથી હથિયાર શોધવા માટે કહે છે, પરંતુ રસોડામાં માત્ર છૂરો અને દસ્તો મળે છે. તેઓ વિલંબ ન કરવા માટે તૈયાર છે, કારણ કે તેમને લાગતું નથી કે પ્રલય અને મુસ્તફા સલામત છે. ધરતીનું ઋણ - 9 - 2 Vrajlal Joshi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 44.8k 2.1k Downloads 4.3k Views Writen by Vrajlal Joshi Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાત પડી ચૂકી હતી. મુસ્તફાના શ્યુટમાં આદિત્ય અને આનંદ બેઠા હતા. આનંદે આદિત્યના જખમ પર ડ્રેસિંગ કરી આપ્યું હતું અને પેઇન કિલર તથા એન્ટીબાયોટીક પણ આપી દીધી હતી. તેથી આદિત્યની પીડા ઓછી થઇ હતી. મુસ્તફાએ પોતાન શ્યુટ પર ડ્રેસિંગનો સામાન, ટેબ્લેટસ તથા ટેટનેશનાં ઇન્જેક્શન જેવો બધો જ સામાન તૈયાર રાખ્યો હતો. તેને ખબર હતી કે આ ધમાલમાં કોઇપણ જખ્મી થઇ શકે છે. વળી ખાવા-પીવાની પણ પૂરી વ્યવસ્થા રૂમમાં હતી. Novels ધરતીનું ઋણ વંદે માતરમ્...સુજલામ...સુફલામ...મલયજ શીતલામ...વંદે માતરમ્ ના નારાથી ગગનને ગુંજાવતી સ્કૂલનાં નાનાં નાનાં બાળકોની રેલી અંજારના સવાસર નાકાથી નીકળીને ટાઉન... More Likes This અદ્રશ્ય શત્રુ - 1 દ્વારા Rupen Patel સૂક્ષ્મવેધ - 1 દ્વારા Mansi Desai Shastri સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા