પ્રેમ વાસના - પ્રકરણ - 19 Dakshesh Inamdar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો પ્રેમ વાસના - પ્રકરણ - 19 પ્રેમ વાસના - પ્રકરણ - 19 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (216) 1.8k 1.9k પ્રકરણ - 19 પ્રેમ વાસના વૈભવીની મંમીએ જોયું કે લાઇટો ગઇ છે. રૂમની બારીઓ ખોલી નાંખી મચ્છરદાની બાંધી રાખી. એ બેડ પાસે આવ્યાં તો એમણે વૈભવીને કણસતી જોઇ એ બોલી રહી હતી કે ના મને ના અડ છોડ ...વધુ વાંચોએમણે વૈભવીનાં ચેહરાં સામે જોયું અને એમનાથી મોટેથી ચીસ નંખાઇ ગઇ. વૈભવીની આંખો બંધ હતી પરંતુ એ સતત બબડી રહી હતી એની છાતી ખૂબ ઝડપી ઊંચી નીચી થઇ રહી હતી. એને જાણે શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હતી. એનાં આખાં ચહેરા પર ખૂબ પ્રસ્વેદ બિંદુ છવાયેલાં હતાં ચહેરો જાણે સાવ કાળો પડી ગયો હતો. મનીષાબહેને જોરથી ચીસ પાડીને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો Listen મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્રેમ વાસના - અધૂરી ત્રુપ્તિનો અનોખો બદલો - નવલકથા Dakshesh Inamdar દ્વારા ગુજરાતી - હૉરર વાર્તાઓ (7.8k) 67k 69.7k Free Novels by Dakshesh Inamdar બીજા રસપ્રદ વિકલ્પો લઘુકથા આધ્યાત્મિક વાર્તાઓ નવલકથા પ્રકરણ પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ Dakshesh Inamdar અનુસરો