ઘરવાળી મળે, પણ કામવાળી... Ravindra Parekh દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ

ઘરવાળી મળે, પણ કામવાળી...

Ravindra Parekh દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ

Stri sashaktikaran@રવીન્દ્ર પારેખઘરવાળી મળે,પણ કામવાળી...@ઘણા કહેશે કે સાચીવાત છે,ઘરવાળી તો કદાચને મળી પણ જાય,તે ય પોતાની,પણ કામવાળી પોતાની,સોરી,કામવાળી તો બીજાની જ હોય,પણ નસીબ હોય તો જ મળે છે.કામવાળી બીજાની હોય,પણ આપણે ત્યાં કામ કરે એટલા પૂરતી પણ આપણી તો ...વધુ વાંચો