ચેલેન્જ - 20 Kanu Bhagdev દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

ચેલેન્જ - 20

Kanu Bhagdev Verified icon દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

‘હા… ‘ અજીત માર્ચંતના અવાજમાં સ્વસ્થતા હતી, ‘મારી પત્ની ગંભીર રીતે બીમાર હતી તેમ છતાં હું અહીં આવ્યો હતો.’ ‘શા માટે…?’ દિલીપે પૂછ્યું, ‘શું તમને તમારી પત્ની પ્રત્યે મોહ નહોતો રહ્યો?’ ‘ના, એવું નહોતું.’ ‘તો પછી…?’