કહાણીમાં, જોની બાથટબમાં સૂતો છે અને પોતાના ભૂતકાળમાં ડૂબી રહ્યો છે, જ્યારે વિરાટ કોલેજમાં જયુંને એક વિખ્યાત છોકરી, મિસ એન્જલ ફર્નાન્ડિઝ, વિશે માહિતી આપે છે. એન્જલ એક મોટા બિઝનેસફેમિલીથી છે અને જયું તેના પ્રેમમાં પડી જાય છે. જયુંને આ જાણીને આશ્ચર્ય થાય છે, પણ વિરાટ તેને પ્રોત્સાહિત કરે છે કે એ સાચો પ્રેમ હશે. બંને મિત્રોએ સાંજે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જવાની યોજના બનાવે છે, જ્યાં જયું એન્જલને જોવા માટે ઉત્સુક છે. જયું કોલેજમાં એન્જલને શોધે છે, અને તે તેને જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે.
ડાર્ક સક્સેસ - 3
Arjun
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
Five Stars
2.2k Downloads
4.6k Views
વર્ણન
બાથટબમાં સૂતો જોની જાણે સ્ટેચ્યુ બની પડ્યો હતો. પોતાના ઊંડા અતીત ને વાગોળી રહ્યો હતો. ખાલી ગ્લાસ માં પાછી વહીસ્કી રેડી, અને એક ઘૂંટ ભરી પાછો ભૂતકાળ માં સરી પડ્યો. એ ઊંડો અતીત અને ઉપરથી વહીસ્કી ના નશીલા ઘૂંટ તેના ગળા થી ઉતરીને મગજ પર ચડી એક અલગ પ્રકારનો અફસોસ અને દુઃખનો ભાવ પૈદા કરી રહ્યો હતો. ''મારા ભાઈ તને જે જલપરી કાલે ગમી એની બધી ડિટેલ કઢાવી લીધી છે..'' બીજા દિવસે કોલેજ માં વિરાટે વાત કાઢી. ''જલ્દી બોલ વિરાટીયા'' જયુંએ ઉત્સાહમાં આવી વિરાટને એક ધબ્બો ય મારી દીધો. ''અરે...અરે....થોડી શાંતિ રાખ
"લેડીઝ એન્ડ જેન્ટલમેન, કિપ સેફ યોર હાર્ટસ, બિકોઝ હવે આવી રહ્યો છે.... જોની...જોની...જોની...જોની... એન્કર નું એટલું બોલતા જ વીશાળ જનમેદની માંથી જ...
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા