આ વાર્તામાં રાહુલ અને કાનજી વચ્ચે શ્રુતિની ગેરહાજરી અને તેના પરિવાર અંગે ચર્ચા થાય છે. રાહુલ શ્રુતિની પરત આવવાની રાહ જોઉ છે, પરંતુ કાનજી જણાવે છે કે શ્રુતિ તેના મામાના ઘરે અટકી ગઈ છે. જ્યારે ગામના સરપંચ, શ્રુતિના પિતા, તેમના પ્રશ્નનો જવાબ ન આપે તો રાહુલને શંકા થાય છે કે કંઈક ગડબડ છે. છવારે, દિવ્યા, શ્રુતિની બહેનપણી, ગામમાં પાછી આવે અને જણાવી છે કે શ્રુતિ હોસ્ટેલમાં છે. આ વાત જાણીને રાહુલ ચોંકી જાય, કારણ કે તેણે કાનજી પાસેથી શ્રુતિના મામા પાસે જવાની જાણકારી સાંભળી હતી. કાનજી માન્યતા આપે છે કે શ્રુતિને પ્રેમ છે, પરંતુ તે તેના ભાવનાનો ઈજહાર નથી કર્યો. આખરે, કાનજી રાહુલને શક્તિશાળી રીતે સમજાવે છે કે શ્રુતિને ભવિષ્ય માટેના નિર્ણયોમાં મદદ કરવા માટે તે ગુપ્ત રહેવું જોઈએ. મળેલો પ્રેમ - 7 Ritik barot દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 51.2k 2.1k Downloads 3.8k Views Writen by Ritik barot Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "કાના! શ્રુતિ પાછી આવી કે નહીં? તું કહેતો હતો કે, અઠવાડિયામાં જ પરત ફરશે. પરંતુ, આજે બીજો અઠવાડિયો થયો. શું વાત શું છે કાના?" રાહુલ એ પ્રશ્ન કર્યો. "અરે, એવું કંઈ નથી જેવું તું વિચારે છે. આવવાની જ છે હમણાં. મેં તેની બહેનપણી સાથે વાત કરી. તે કહેતી હતી કે, તેના મામા એ જ રોકી રાખી છે." કાનજી એ ઉત્તર આપતા કહ્યું. "બાકી શું ચાલે? હમણાં કેમ ઘેર તરફ આવ્યો જ નથી તું? તારા ઘેર ગયો ત્યારે તારા બાપા પણ કહેતા હતા કે, હમણાં થોડો ચિંતામાં જ રહે છે. શું વાત શું છે? કંઈ પૈસા ની પ્રોબ્લેમ હોય તો કે, Novels મળેલો પ્રેમ કરછ ના સિમ વિસ્તાર માં આવેલ ભુવડ ગામ તેના રાતો- રાત નિર્માણ પામેલા ભગવાન શંકર ના મંદિર માટે પ્રખ્યાત છે. સ્થાનિક લોકો નું માનવું છે કે , આ મંદિર ભૂતો... More Likes This એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel એક નજર માટે. - 1 દ્વારા JIGAR RAMAVAT લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા