કઠપૂતલી - 8 SABIRKHAN દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો કઠપૂતલી - 8 Kathputli - 8 book and story is written by SABIRKHAN in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kathputli - 8 is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કઠપૂતલી - 8 SABIRKHAN દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (113) 3.8k 5.1k જગદિશ પોપટસરના બુલેટ પર પાછળ બેઠો હતો.તેજ રફ્તારથી ખટપટિયા જમના પાર્ક સોસા. તરફ ભાગી રહ્યો હતો.જગદિશના મનમાં ગડમથલ જામી હતી.બે મર્ડર થયા છે.. અને બન્ને મર્ડર થયેલ વ્યક્તિઓનુ ફેમિલી ઓરિસ્સાથી બિંલોંગ કરે છે.આ જોગાનુજોગ ન હોઈ શકે...!મર્ડરરનુ જરુર આ ...વધુ વાંચોસાથે કોઇ ગાઢ કનેક્શન હશે.. અને એ લીંક કઈ છે..?એને ઉજાગર કરવા જગદિશનુ મન તલપાપડ હતુ.બન્ને મર્ડર પરસ્પર સંલગ્ન હતા. મર્ડર વેપન બન્નેમાં અલગ અલગ વપરાયુ હતુ.પણ મર્ડરર એક જ હતો.પોપટસરે પોતાની ઓળખ છૂપાવી કરણદાસનાં વાઈફને તત્કાલ સુરત પહોચવા ફોન જોડેલો.કરણદાસનાં વાઈફ ટ્રેનમાથી બોલતાં હતાં અને મોર્નિંગમાં એ પહોંચી જશે એમ તેમનુ કહેવુ હતુ.એટલે ખટપટિયાને કરણદાસના મર્ડરના ન્યૂઝ આપી એમની ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કઠપૂતલી - 8 કઠપૂતલી - નવલકથા SABIRKHAN દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (3.9k) 112.1k 206.3k Free Novels by SABIRKHAN બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ