આ વાર્તામાં, રુહાન પોતાની બર્થડે પાર્ટી માટે નીકળે છે, પરંતુ એક્સિડેન્ટનો શિકાર થાય છે. મીનાબેન અને બીપીનભાઈને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે, જે કહે છે કે રુહાન હૉસ્પિટલમાં છે. તેઓ તાત્કાલિક હૉસ્પિટલ પહોંચે છે, જ્યાં રુહાનની ગંભીર સ્થિતિ અંગે માહિતી મળે છે. ડૉક્ટર જણાવે છે કે રુહાનને ગંભીર ઈજા થઈ છે અને લોહી વહે છે. બીપીનભાઈ શોકમાં છે અને તે રુહાનની સલામતી વિશે ચિંતિત છે. સોહમભાઈ, જે એક્સિડેન્ટના સમયે ત્યાં હાજર હતા, વધુ માહિતી આપે છે કે એક કાકાને અચાનક ઝપટો આવ્યો અને તે પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ વાતે બીપીનભાઈ વધુ ચિંતિત થઈ જાય છે, અને હૉસ્પિટલમાં હાલત ગંભીર બને છે. રુહાન - પ્રકરણ - 2 Artisoni દ્વારા ગુજરાતી પ્રેરક કથા 16.9k 2.2k Downloads 4.8k Views Writen by Artisoni Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ?આરતીસોની? પ્રકરણ : 2 ?રુહાન? આપે આગળ પ્રકરણ : 1 માં વાંચ્યું કે બિંદાશ રુહાન એની મમ્મીનું સાંભળ્યું ન સાંભળ્યું કરી ધરેથી પોતાની બર્થડે પાર્ટી સેલિબ્રેશનની તૈયારી માટે નીકળી પડે છે.. પણ એનો એક્સિડન્ટ થઈ જાય છે.. અને મીનાબેન અને બીપીનભાઈ પર કોઈ અજાણ્યા વ્યક્તિ નો ફોન આવે છે.. હવે આગળ શું થાય છે.. "રુહાનનો એક્સિડેન્ટ થયો છે. અને એ હૉસ્પિટલમાં છે, હું તો એને રહેમરાહે રોડ ઉપર કણસતો પડ્યો હતો તે રીક્ષામાં ઘાલીને અહીં સાલ હૉસ્પિટલમાં લઈ આવ્યો છું." "હેં.. શું કહે છે." ભૂયંગદેવથી સાલ હૉસ્પિટલ પહોંચવામાં માંડ પાંચેક મીનીટ લાગે. તાબડતોબ બેઉં જણ હૉસ્પિટલ પહોંચ્યા. મીનાબેન Novels રુહાન ?આરતીસોની?પ્રકરણ : 1 આજકાલ બાળકોના નખરા, મોજશોખ વધતાં ગયાં છે, માતા-પિતાને એટલી જ તકલીફોનો સામનો કરવાનો વખત આવે છે.. મને આનંદ થશે કદાચ કોઈ દીકરો મારી... More Likes This ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay સવાઈ માતા - ભાગ 71 દ્વારા Alpa Bhatt Purohit ત્રણ ત્યાગ અને એક વચન: એક આધ્યાત્મિક યાત્રા દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા