"ધરતીનું ઋણ" વાર્તામાં અનવર હુસેન એક અજાણ્યા વ્યક્તિને પૂછે છે કે તે પૈસા શા માટે આપે છે. તે વ્યક્તિ તેની લાંબી કથા કહેવા માટે તૈયાર થાય છે. તે પોતાને પાગલ માનતા હોવા છતાં અનવર હુસેનનું ધ્યાન ખેંચે છે. તે કહે છે કે તે મોરબીનો વતની છે અને ત્યાં તેની કટલરીની દુકાન હતી. મોરબીમાં એક ભયાનક આફત આવી, જ્યારે ભારે વરસાદ શરૂ થયો અને તે સતત ચાલુ રહ્યો. મચ્છુ ડેમ તૂટ્યો અને તેના કારણે ગામમાં પાણી વહાઈ ગયું, જેના કારણે હજારો લોકોના જીવ ગયા. આ ઘટના અને તેની ભયાનકતા સાથે, તે વ્યક્તિની કથા અનવર હુસેનને આકર્ષે છે, જ્યાં તે પોતાની દુઃખદાયક અનુભવોને વહેંચે છે.
ધરતીનું ઋણ - 4 - 1
Vrajlal Joshi
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
Four Stars
1.3k Downloads
2.8k Views
વર્ણન
‘પણ...પણ...તમે મને આટલા બધા પૈસા શા માટે આપો છો ?’ આશ્ચર્યથી અનવર હુસેન તે માણસને જોઇ રહ્યો. ‘હજી વધુ જોઇએ છે તો ચાલ મારા ભેગો...’ તે વ્યકિત બોલી. ‘ના...મારે નથી જોતા પણ મારા પર આટલા બધા ફિદા થવાનું કારણ જણાવશો...’ ‘કારણ જાણવું હોય તો મારી લાંબી દાસ્તાન સાંભળવી પડશે ?’ તૈયાર હો તો જો સામે મોટું વૃક્ષ છે તેના ઓટલા પર બેસીએ જો તને ટાઇમ હોય તો.’ તે વ્યકિત બોલી. ‘મને ટાઇમે ટાઇમ છે. ચાલો ત્યારે...’ અનવર હુસેન બોલ્યો.
વંદે માતરમ્...સુજલામ...સુફલામ...મલયજ શીતલામ...વંદે માતરમ્ ના નારાથી ગગનને ગુંજાવતી સ્કૂલનાં નાનાં નાનાં બાળકોની રેલી અંજારના સવાસર નાકાથી નીકળીને ટાઉન...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા