સમુદ્રાન્તિકે - 25 Dhruv Bhatt દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

સમુદ્રાન્તિકે - 25

Dhruv Bhatt Verified icon દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ

અવલને જ્યારે બાવાએ કહેલી અનંતમહારાજના ક્રોધની વાત જાણવા મળી કે તરત તેણે પગીને ખેરા મોકલ્યો. ‘છોકરાઓને તેડી લાવો. મુખી તેમને મોકલે ત્યાં સુધી રાહ નથી જોવી.’ દરિયો તો રોજના જેવો જ, શાંત, ગંભીર લહેરાય છે. પણ અવલની હલચલ વધી ગઈ. ...વધુ વાંચો