64 સમરહિલ - 47 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

64 સમરહિલ - 47

Dhaivat Trivedi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

રાઘવનો ચહેરો જોઈને જ સતર્ક થઈ ગયેલા ઝુઝારને હવે વધુ સુચનાની જરૃર ન હતી. બે જ મિનિટમાં તૈયાર થઈને તે બહાર નીકળ્યો અને સાતમી મિનિટે તો બીએસએફ પાસેથી મેળવેલી ઓલિવ ગ્રીન જીપ્સી ટોપ ગિઅરમાં આવી ગઈ હતી.


બીજા રસપ્રદ વિકલ્પો