વન્સ અપોન અ ટાઈમ - 40 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો વન્સ અપોન અ ટાઈમ - 40 વન્સ અપોન અ ટાઈમ - 40 Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (181) 5.3k 7.7k અંડરવર્લ્ડકથાને થોડીવાર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ વાળી. અંડરવર્લ્ડ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કનેકશનની વાત કરતા વળી એકવાર પપ્પુ ટકલાના ચહેરા પર ચમક આવી ગઈ. તેણે એની જિંદગીની કિતાબનું એક વધુ પાનું અમારી સામે ખુલ્લું મૂકતા કહ્યું, ‘અંડરવર્લ્ડમાં ગયા પહેલા હું ...વધુ વાંચોઅને વાર્તાઓ લખતો હતો. મેં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ નસીબ અજમાવી જોયું હતું. એ વખતે સલીમ-જાવેદનેય ટક્કર મારે એવા પ્લોટ મારી પાસે હતા, પણ કોઈ નિર્માતા કે દિગ્દર્શકે મારી સ્ટોરીમાં રસ દાખવ્યો નહીં. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વન્સ અપોન અ ટાઈમ - 40 વન્સ અપોન અ ટાઈમ - નવલકથા Aashu Patel દ્વારા ગુજરાતી - બાયોગ્રાફી (21.8k) 800.6k 1.2m Free Novels by Aashu Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Aashu Patel અનુસરો