આ વાર્તામાં મિહીર અને મિસ ડિસોઝા વચ્ચેની સંવાદિતા દર્શાવવામાં આવી છે. મિહીર રોજના નિયમો મુજબ ઉઠ્યા નથી અને મિસ ડિસોઝા ડરતા-ડરતા મિહીરના રૂમનું બારણું ખખડાવે છે. મિહીરને યાદ આવે છે કે આજે 22 ડિસેમ્બર છે, જે દિવસે તેણે દિયાને જીવન માટે ખાસ કારણ મળ્યું હતું. મિહીર દિયાને નાસ્તો બનાવવાનો અને તેને જેમણે પ્રેમથી ઉઠાવવાનો વિચાર કરે છે. મિસ ડિસોઝા મિહીરને સમજાવે છે કે એકલા રહેવું અસહ્ય છે અને લગ્ન કરવાની સલાહ આપે છે, પરંતુ મિહીર દિયાને લગ્ન નહીં કરવાનો વચન આપે છે. આ રીતે, વાર્તા પ્રેમ, સંકલન, અને પરિવર્તનના વિષયોને સ્પર્શે છે. છેલ્લાં શ્વાસ સુધી - 3 Hetaxi Soni દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 20.4k 2.2k Downloads 4.7k Views Writen by Hetaxi Soni Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ખટ...ખટખટ...ખટખટ.,મિહીર બેટા.આમ તો ક્યારેય ઘરનો કોઈ નોકર મિહીરનું બારણું ખખડાવવાની હિંમત કરતો નહીં,પણ આજે એને ઉઠવામાં થોડું મોડું થઈ ગયું હતું અને મિસ ડિસોઝાની ઉમરને કારણે મિહીર એને માન આપતો,એટલે ઘરનાં વૃદ્ધ નોકર મિસ ડિસોઝા એ ડરતા-ડરતા મિહીરના રૂમનું બારણું ખખડાવ્યું.આજે પહેલી વાર મિહીરે પોતાના સ્માર્ટફોનમાં ટાઈમ જોવાને બદલે સામેની બ્રાઉન કલરની વોલ પર ગોઠવેલી પોતાના,મારીયાના અને દિયાના ફોટોઝ લગાવેલી હેપી-ફેમિલીનો અહેસાસ અપાવતી ફોટોફ્રેમની ડાબીબાજુ લટકાવેલી મોંઘીડાટ ડિજીટલ-ક્લોક પર નજર કરી.અમેરિકાના ટાઈમ પ્રમાણે સવારના સાડા સાત થયા હતા,અને તારીખ હતી 22 ડિસેમ્બર.મિહીરને અચાનક યાદ આવ્યું કે ઓહ આજે તો ખાસ દિવસ છે,અને ઘણું બધું કામ કરવાનું છે.એને વિશ્વાસ નહોતો થતો Novels છેલ્લાં શ્વાસ સુધી 'ફ્લાઈટ નંબર 225518 વિલ લેન્ડ શોર્ટલી , પ્લીઝ ઓલ પેસેન્જર્સ ગેટ રેડી ટૂ ટેક સીટ્સ.'મુંબઈ એરપોર્ટ પર પાંચ મિનિટના અંતરે ત્રીજી વાર આ એનાઉન્સમેન... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા