આ કથામાં વિકિ અને શનાયાના લગ્નની ઉજવણી દરમિયાન એક અનિચ્છનીય કોલ આવે છે, જે શનાયાને ગુસ્સામાં મૂકે છે. શનાયા વિકીને જણાવે છે કે તે પહેલાના ધમકીભર્યા કોલથી મુશ્કેલીમાં છે અને તેઓ પોલીસ સ્ટેશન જવાની વાત કરે છે. હૅલન સહયોગી બનીને તેમને આ સમસ્યાનો ઉકેલ કરવાનું પ્રોત્સાહન આપે છે. વિકિ હળવા સ્વભાવ સાથે શનાયાને આશ્વાસન આપે છે કે તેઓની જિંદગીમાં સુખ અને દુઃખનો ચક્ર ચાલુ રહેશે. શનાયા વિકીની સમજદારી અને સહાનુભૂતિ માટે આભારી છે, અને બંને મિત્રોએ હંસીને વાતચીત કરી રહ્યા છે. આખરે તેઓ ડોક્ટર પાસે જવાની તૈયારી કરે છે, જેની સાથે હાસ્યભર્યું વાતાવરણ છે. રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૧૬ BINAL PATEL દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 5.9k 1.6k Downloads 4.2k Views Writen by BINAL PATEL Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રંગીન દુનિયાનું મેઘધનુષ્ય- ૧૬ વિકી અને શનાયાના લગ્નની ખુશીમાં બધા બહાર જમવા નીકળે છે અને કારમાં શનાયા પર કોઈનો કોલ આવે છે. શાનયા કઈ બોલતી નથી પરંતુ વિકી આગળના મિરરથી જોઈને શાનયાના હાવભાવ સમજી જાય છે હવે આગળ.. 'કોણ? હુ'સ ટોકિંગ?? વ્હોટ'સ યોર નેમ??', શનાયા ગુસ્સામાં બોલી. 'હલો......... હલો....... બાસ્ટર્ડ...', શનાયાનો ગુસ્સો સાતમે આસમાને. 'શનાયા... શું થયું?? આટલા ગુસ્સેથી તું કોની સાથે વાત કરતી'તી?', વિકીએ ગાડી સાઈડમાં રાખીને પૂછ્યું. 'ખબર નહિ વિક, પેલા દિવસે જે નંબરથી કોલ આવ્યો'તો એ જ આ નંબર છે. ધમકી આપી રહ્યો હતો અને અપશબ્દોથી તારા અને મારા સંબંધની વાત કરતો'તો.. વિક આપણે પહેલા જ પોલીસ પાસે જઈએ. Novels રંગીન દુનિયાનું મેઘધનુષ્ય વર્ષાઋતુમાં મેઘધનુષ્યના રંગો મનને લલચાવે એમ જીવનમાં અચાનક મળી જતી અમુક ખુશીઓ દિલમાં ઉમંગની એક મીઠી લહેર ભરી દે અને સાથે એક નવી જ ઉર્જાનું આગમન, નવા જ... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા