ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 16 Dr Sharad Thaker દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 16

Dr Sharad Thaker Verified icon દ્વારા ગુજરાતી પ્રેરક કથા

ડો. અશોકભાઇ આજે સંપૂર્ણપણે રિલેકસ્ડ મૂડમાં હતા. આજે ઉત્તરાયણ હતી. નર્સિંગ હોમમાં એમણે પાટિયું લટકાવી દીધું હતું : “આજે માત્ર ડિલિવરી કેસ સિવાય બીજા દર્દીઓને તપાસવામાં નહીં આવે. ડોક્ટર સાહેબ રજા ઉપર છે.”