ધ રીંગ - 7 Jatin.R.patel દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો ધ રીંગ - 7 ધ રીંગ - 7 Jatin.R.patel દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (411) 3.9k 5.2k અમને આપેલાં વિઝીટિંગ કાર્ડ ઉપર આપેલાં અમનનાં ઓફિસ એડ્રેસ પર આલિયા પોતે રૂબરૂ જાય છે.. પણ ત્યાં અમમની જગ્યાએ ઓફિસનાં માલિક અપૂર્વ ને મળીને એ નવાઈ પામી જાય. આલિયા ને કવરમાં અપૂર્વ અને અમનનાં સાથે હોય એવાં ફોટો મળે ...વધુ વાંચોઆ ફોટો લઈને આલિયા પાછી અપૂર્વને મળે છે.. પણ અપૂર્વ દ્વારા અમનને ના ઓળખવાની વાત કહેતાં આલિયા ત્યાંથી નીકળી જાય છે.. અપૂર્વ ચિંતા માં આવી હનીફ ને આલિયાનો પીછો કરવાનો હુકમ કરે છે. આલિયા નો પીછો કરવાનું કામ હનીફ ને સોંપ્યા બાદ અપૂર્વ અગ્નિહોત્રી એક અન્ય વ્યક્તિ સાથે પણ આલિયા નાં વિષયમાં ચર્ચા કરે છે.. આલિયા સાથે થયેલી મુલાકાત અપૂર્વની શાંતિ હણનારી સાબિત થઈ ગઈ હતી.. હનીફ નાં ગયાં નાં ત્રણ કલાક બાદ અપૂર્વ નાં ફોનની રિંગ વાગી.. અપૂર્વ એ જોયું તો કોલ હનીફ નો હતો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધ રીંગ - નવલકથા Jatin.R.patel દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (9k) 87.3k 113.4k Free Novels by Jatin.R.patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Jatin.R.patel અનુસરો