દામન માં દાઘ Mehul Joshi દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ

દામન માં દાઘ

Mehul Joshi દ્વારા ગુજરાતી મહિલા વિશેષ

શહેરની સુમસાન ગલીઓમાં રાત્રીનો અંધકાર અને ગણ્યાગાંઠયા લોકોની અવરજવર ચાલી રહી હતી. આવી સુમસાન ગલીમાં કેટલુય ચાલી હશે તે તેને ખુદને ખબર ન હતી, રંગ ઘઉંવર્ણો સહેજ બટકી, ગોળમટોળ ચહેરો, અને એ ચહેરા પર ઉપસી આવેલી કરચલીઓ તેમજ નાક ...વધુ વાંચો