આ વાર્તામાં, નિયતિએ ત્રણ વર્ષ સુધી રોહનની યાદમાં પસાર કર્યા છે, જેમાં તે રોજ રોહનની પાછી આવવાની આશા રાખતી હતી, પણ દરરોજ નિરાશા અનુભવે છે. એક દિવસ, અકસ્મિક રીતે, રોહનનો ફોન આવે છે, અને તે નિયતિને મળવા આવવાનું કહે છે. નિયતિ ખુશ થાય છે, પરંતુ તે જોગવાઈઓમાં ચિંતા અને અસામાન્યતા અનુભવે છે. રોહન સાથે મળવા માટે નિયતિ તમામ તૈયારી કરે છે, પરંતુ જ્યારે મળવાની ઘડી આવે છે, ત્યારે રોહન મોડા થવા લાગે છે. નિયતિનું મન ચિંતામાં છે, તે રોહન આવશે કે નહીં તે અંગે આશંકા વ્યક્ત કરે છે. આ રીતે વાર્તા આગળ વધે છે, જેમાં પ્રેમ, રાહ જોણાની વ્યથા અને માનસિક સંઘર્ષ દર્શાવવામાં આવે છે. જાણે-અજાણે (8) Bhoomi Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 43.8k 3.8k Downloads 5.5k Views Writen by Bhoomi Shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ત્રણ વર્ષ પછી..... જોતજોતામાં ત્રણ વર્ષ વીતી ગયાં, પણ નિયતિ માટે આ ત્રણ વર્ષ કાઢવા ખૂબ કપરાં હતાં. દરરોજ રોહનની યાદ અને યાદો માં તેની પાછી આવવાની આશ. પણ દરરોજ નિરાશા હાથમાં આવે અને નિયતિનું મન દુખાડે. પણ જ્યાં મન કોઈકને સોંપી દીધું હોય તો કોઈ મુશ્કેલી હરાવી ના શકે. અને આ જ હિંમત અને મક્કમતાથી નિયતિએ ત્રણ વર્ષનો લાંબો ગાળો પૂરો કર્યો. આવવાની કોઈ આશ હતી નહીં પણ છતાં આજે મન બેચેન વધારે હતું. કશુંક સંકેત આપતું હતું. વાતાવરણ પણ બદલાય રહ્યું હતું અને વગર ઋતુનો વરસાદ વરસી રહ્યો હતો. અચાનક નિયતિનાં ફોનની રીંગ વાગી. કોઈક અજાણ નંબરથી રીંગ Novels જાણે-અજાણે ધક-ધક...ધક-ધક...ધક-ધક........ હ્રદય જોર જોરથી ફલાંગો મારતું હતું. રાહ જોતાં અધીરી બનેલી મોટી મોટી આંખો ઘડિયાળ તરફ તાકી રહી હતી. માસૂમ દેખાતાં ચહેરાં પ... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા