"ઓપરેશન પુકાર" ની આ કથામાં, પાત્રો વિજયસિંહા અને કદમ તિબેટની બોર્ડરની અંદર પ્રવેશ કરે છે. તેઓ અંધારામાં અને જંગલમાં સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે, કારણ કે તેઓ દુશ્મનોથી ઘેરાયેલા છે. વિજયસિંહા મેસેજ મોકલવાનું સૂચન કરે છે, પરંતુ કદમ ચેકપોસ્ટને પાર કર્યા પછી જ મેસેજ મોકલવા પર ભાર આપે છે. વિજયસિંહા નાઇટવિઝન દૂરબીન વડે ચેકપોસ્ટની નિરીક્ષણ કરવા માટે આદિત્યને ઉશ્કેરે છે. આદિત્ય એક વૃક્ષ પર ચડીને ચેકપોસ્ટનું નિરીક્ષણ કરે છે અને ત્યાં સૈનિકોની હાજરીની જાણ કરે છે. આ ઘટનાને કારણે, તેમની આગળની યોજના માટે સાવચેતી રાખવાની જરૂર છે. ઓપરેશન પુકાર - 6 Vrajlal Joshi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 118.9k 6.3k Downloads 9.6k Views Writen by Vrajlal Joshi Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પુલ પસાર કરી તેઓ વિના વિધ્ને આગળ વધી ગયા. અંધારી મેઘલી રાતના કાળા ડિંબાગ અંધકાર સાથે તેઓના પહેરેલા કાળા કપડાં ભળી જતાં હોવાથી તેઓ કોઇની નજરે ચડે તેમ ન હતા. છતાં પણ દુશ્મનોથી તેઓ ચારે તરફ ઘેરાયેલા હતા. એકદમ સાવચેતીપૂર્વક આગળ પગલા ભરતા હતા. પુલ પસાર કરી થોડા આગળ વધ્યા અને ગાઢ જંગલ શરૂ થઇ ગયું. ગીચ જંગલ અને મેઘલી રાત સાથે સન્નાટાભર્યું વાતાવરણ ખોફ પેદા કરતું હતું. Novels ઓપરેશન પુકાર દિલ્હીની ફાઇવસ્ટાર હોટલમાં અત્યારે મેજર સોમદત્ત અને કદમ બેઠા હતા. કદમને સમજાતું ન હતું કે સર ક્યારેય હાઇફાઇ હોટલમાં જતા નથી. શોખની વાત તો એક બાજુ રહી... More Likes This દીકરીની જાસૂસી - 1 દ્વારા Rakesh Thakkar અસલ - એક ઓળખ - 1 દ્વારા MEET JOSHI અદ્રશ્ય શત્રુ - 1 દ્વારા Rupen Patel સૂક્ષ્મવેધ - 1 દ્વારા Mansi Desai Shastri સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા