આ કથામાં અપેક્ષા અને વિકાસ, એક જ કોલેજમાં ભણતા યુવાનો, વચ્ચેના પ્રેમની વાર્તા છે. તેમના પ્રેમની જાણ એમના પરિવારને થાય છે, પરંતુ બંનેના પિતા જુદાજુદાં રાજકીય દૃષ્ટિકોણ ધરાવતા ધારાસભ્ય છે, જે આ સંબંધનો વિરોધ કરે છે. ખોટી વિચારધારા અને ઇગોના કારણે પારિવારિક પરિસ્થિતિ તણાવમાં આવી જાય છે. અપેક્ષા અને વિકાસ અસંતોષથી ડિપ્રેશનમાં જતાં ઝેર પીવા પ્રયત્ન કરે છે, પરંતુ બચી જાય છે. આજે, તેમ છતાં, અપેક્ષા અને વિકાસના લગ્નની ઉજવણી થઈ રહી છે, જેમાં અનેક મહાનુભાવો અને કેબિનેટ પ્રધાનો હાજર રહ્યા છે. લોકો આ અજાયબ સમારંભ વિશે વિચારી રહ્યા છે, અને વિવિધ અનુમાન લગાવી રહ્યા છે કે કેવી રીતે આ લગ્ન શક્ય થયા. કથા પ્રેમ, પરિવાર અને સામાજિક દબાણોના પરિપ્રેક્ષ્યમાં બનતી છે. પ્રેમ નું પોલિટિક્સ Mehul Joshi દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 12 1.2k Downloads 2.4k Views Writen by Mehul Joshi Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રૂડા શરણાઈ ને ઢોલ વાગી રહ્યા હતા, ગોમૅગોમ થી લોકો આવતા હતા, હાત હાત દન થી બધા એકજ રહોડે જમતા હતા. તાલુકા મથક ને જોડતા બધા રોડ શણગારવામાં આવ્યા હતા, આજ બિલકુલ માની ન શકાય એવી ઘટના ઘટવા જઇ રહી હતી. અપેક્ષા ના વિકાસ જોડે લગન થવાના હતા,અપેક્ષા અને વિકાસ બંને એકજ કૉલેજ માં જોડે ભણતા હતા અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. કોલેજ માં આ જોડી અલગ જ તરી આવતી, મોટાભાગનો સમય આ બંને જોડેજ હોય, બીજીબાજુ એમના ઘરનાં સભ્યો આ બાબત થી સાવ અજાણ હતા. More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka એક કપ કૉફી - 1 દ્વારા Piyush Gondaliya અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા