વિજય 8માં ધોરણ પાસ કરીને 9માં ધોરણમાં પ્રવેશ કરે છે. નવા સ્કૂલના પેલા દિવસની ખુશી અને નવા મિત્રો, શિક્ષકોની કલ્પનાઓમાં વિજયને ઊંઘ આવતી નથી. સવારે તેના મિત્ર આકાશે તેને જાગ્રત કરીને સ્કૂલમાં લઇ જાય છે. સ્કૂલમાં પહેલી વાર વિજય રંજન નામની છોકરીને જોઈ લે છે, જે તેની નજીક બેસી હતી. વિજય તેના સૌંદર્યમાં મગ્ન થઇ જાય છે અને તેની સાથે વાત કરવા ઇચ્છે છે. બ્રેકમાં, વિજય આકાશને રંજન વિશે કહે છે અને તે તેને બતાવવા માટે ઉત્સુક છે. આખા દિવસ દરમિયાન, વિજય રંજન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઘેર પાછા ફરતા પોતાના મમ્મીને કહે છે કે પહેલો દિવસ ખૂબ જ સારું રહ્યું. આખી રાત વિજય રંજનના સ્વપ્નોમાં ખોવાઇ જાય છે. સ્માઈલ Riyansh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 3.9k 1.5k Downloads 5.5k Views Writen by Riyansh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 8માં ધોરણમાં પાસ થઈને વિજય 9માં ધોરણમાં આવ્યો. કાલે સ્કૂલે જવાનો પેલો દિવસ વિજય ખૂબ ખુશી સાથે રાત્રે સૂતો પણ ખૂબ ખુશી ના કારણે એને ઊંઘ આવતી ના હતી, આવે તો વિચાર કે કાલે સ્કૂલનો પેલો દિવસ નવા મિત્રો, નવી નિશાળ, નવા શિક્ષકો કેવા હશે. આવા વિચારો સાથે વિજય આખી રાત જાગ્યો એના કારણે ઉઠવામાં મોડુ થીઇ ગયું. વિજયનો એક નાનપણનો મિત્ર આકાશ સવારે વહેલા આવી ગયો અને આકાશે બૂમ પાડી, આકાશ :- વિજય ચાલ આજે પેલો દિવસ છે આજે મોડુ ના કર ! વિજય :- આવું છું રુક થોડીવાર. એમ કહીને થોડીવારમાં તૈયાર થઈને વિજય આવ્યો અને બંને More Likes This ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા